Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुदर्शिनी टोका अ० १ मङ्गलावरणम्
इह खल्वतिविचित्राकारेऽपारेऽसारे संसारे धनादिभिर्विविधोपायैः सुखार्थ प्रयतमाना अपि जना न केऽपि वास्तविकं सुखमनुभवन्ति किमत्र परिहारनिदानमिति, सति विचारसंचारे मोक्ष एव निरतिशयमुखसाधनमिति सिद्धयति । आसूक्ष्मैकेन्द्रियः सकलोऽपि लोकः सुखाभिलाषी दुःखविमुखश्च दृष्टोऽतस्तस्य ___ तीर्थकर प्रभुकी वाणीको नमन कर मैं घासीलाल इस प्रश्नव्याकरण सूत्र पर यह सुदर्शिनी नाम की टीका कनाता हूं ॥४॥
इस अतिविचित्रताकार अनियत स्वभाववाले अपार असार संसार में धन आदि विविध उपायों से सुखप्राप्ति के निमित्त समस्त संसारी जीव प्रयत्न करते रहते हैं फिर भी यहां संसार में कोई भी जीव वास्तविक सुख का अनुभव नहीं कर पाता है तो इसका कारण क्या है जब यह विचार किया जाता है तो मालूम देता है कि यहां पर जितना भी सुख है वह वास्तविक सुख नहीं है-सुखाभास है कारण वह इन्द्रिय और मनसे उत्पन्न होता है । वास्तविक सुख तो मोक्षमें ही है, क्योंकि वह सुख निरतिशयरूप आत्यंतिक है। त्रैकालिक दुःखके अत्यन्ताभावसे विशिष्ट जो परमानंद सद्भावरूपता है वही निरतिशयता है। इस प्रकार का निरतिशयरूप जो सुख है वह संसार में नहीं है। क्यों कि सांसारिक सुख दुःखानुषक्त है। और मोक्ष का सुख ऐसा नहीं है। इसलिये सूक्ष्म एकेन्द्रिय से लेकर समस्त पंचेन्द्रियतक के प्राणी सुख के अभि
તીર્થકર પ્રભુની વાણીને નમન કરીને હું, “ઘાસિલાલમુનિ આ પ્રશ્નવ્યાકરણ सूत्र ५२ मा 'सुशिनी' नामनी 21 मनाj छु. ॥ ४ ॥
આ અતિ વિચિત્રાકાર, અનિયત સ્વભાવવાળા, અપાર, અસાર સંસારમાં ધન આદિ વિવિધ ઉપાયોથી સુખ પ્રાપ્ત કરવા માટે સમસ્ત સંસારી જી પ્રયત્ન કરતા રહે છે, છતાં પણ આ સંસારમાં કોઈપણ જીવ વાસ્તવિક સુખને અનુભવ કરી શકતો નથી. તેનું શું કારણ છે, એ વિચાર જ્યારે કરવામાં આવે છે ત્યારે એવું લાગે છે કે આ સંસારનાં જેટલાં સુખ છે તે વાસ્તવિક સુખ નથી, પણ સુખને આભાસ જ છે. કારણકે તે ઈન્દ્રિય અને મનથી ઉપન્ન થાય છે. વાસ્તવિક સુખ તે મોક્ષમાં જ છે. કારણકે તે સુખ નિરતિશયરૂપ છે.
કાલિક દુઃખના અત્યંત અભાવવાળી જે પરમાનંદ સદૂભાવરૂપતા છે, તેને જ નિરતિશયતા કહે છે. એવા પ્રકારનું નિરતિશયરૂપ જે સુખ છે તે સંસારમાં મળતું નથી. કારણકે સાંસારિક સુખ દુઃખાનુષક્ત છે. મોક્ષનું સુખ તેવું નથી. તેથી જ સૂફલ્મ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીનાં સમસ્ત પ્રાણી સુખની
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર