Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रश्नव्याकरणसूत्रे निरतिशयसुखसाधनं निर्णेतव्यम् । निरतिशयं च सुखं त्रैकालिकदुःखात्यन्ताभावविशिष्टपरमानन्दसद्भावरूपं पारमार्थिकमेव न त्वैहिक, तस्येन्द्रियनोइन्द्रियसंयोगजन्यतयोत्पत्तिविनाशयोरविनाभावनियमाहुःखानुषक्तत्वात् , मरुमरीचिचयोचावचजलतरङ्गभङ्गविभ्रमवदसारत्वाच्चेति मोक्षस्यैव प्राधान्यमामनन्ति महामुनयः, तस्मादात्यन्तिकसुखमधिजिगमिषुणा मोक्षार्थे यतितव्यम् । मोक्षश्च ज्ञानक्रियासेवनेनैव भवतीति ज्ञानक्रिये एव तत्कारणं सिपाधयिषितव्यम् , अन्यथा लाषि और दुःख से विमुख होते हुए दिखलाई पड़ते है। अतः यह निर्णय करना आवश्यक हो जाता है कि उस निरतिशय सुख का साधन क्या है ? जब इस प्रकार का विचार गहराई के साथ किया जाता है तो यही निश्चित होता है कि उस सुख का साधन केवल एक मोक्ष ही है। संसार नहीं है क्यों कि संसार जन्य जो सुख होता है वह इन्द्रिय और मन के संयोग से जन्य होने के कारण उत्पत्ति और विनाश का अविनाभावी होता है और इसलिये वह दुःख से बीच २ में मिश्रित रहा करता है । अतः मृगतृष्णा में ऊँची नीची जल तरंगों के विभ्रमकी तरह यह असार होता है। इसलिये निरतिशय सुख का साधन संसार नहीं हो सकता है-केवल एक मोक्ष ही हो सकता है। ऐसी ही महामुनियोंकी मान्यता है। इसलिये जो प्राणी इस निरतिशय सुखको प्राप्त करने के अभिलाषी हैं उन्हें मोक्ष प्राप्तिमें ही प्रयत्न करना चाहिये, मोक्ष की प्राप्ति जीवोंको ज्ञान और क्रिया के सेवन करनेसे ही होती है। अतः ज्ञान और क्रिया ये दोनों ही उसके कारणरूपसे साधनके ઈચ્છાવાળ અને દુઃખથી વિમુખ થતાં દેખાય છે. તેથી તે નિર્ણય કરવો જરૂરી થઈ પડે છે કે તે નિરતિશય સુખનું સાધન કયું છે? જ્યારે તે પ્રકારને ઊંડે વિચાર કરવામાં આવે છે ત્યારે એ જ નિશ્ચય પર અવાય છે કે તે સુખનું સાધન કેવળ મેક્ષ જ છે, સંસાર નથી. કારણકે જે સુખ સંસારજન્ય હોય છે તે ઇન્દ્રિય અને મનના સંગથી પેદા થયેલ હોવાથી ઉત્પત્તિ અને નાશને પ્રાપ્ત કરનારું હોય છે, અને તેથી તે વચ્ચે વચ્ચે દુઃખથી મિશ્રિત રહ્યા કરે છે. તેથી તે મૃગજળનાં ઊંચાં ની યાં જળતરંગેના વિભ્રમનાં જેવું અસાર હોય છે. તે કારણે નિરતિશય સુખનું સાધન સંસાર થઈ શકતું નથી પણ એક માત્ર મક્ષ જ તેનું સાધન બની શકે છે. એવી જ મહામુનિયેની માન્યતા છે. તેથી જે પ્રાણીને તે નિરતિશય સુખ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવા જોઈએ. જીવોને મેક્ષની પ્રાપ્તિ જ્ઞાન અને કિયાના સેવનથી જ થાય છે. તેથી જ્ઞાન અને કિયા એ બને તેના કારણરૂપ હોવાથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર