________________
૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ અને અત્યંત સંભ્રમ-આવેગવાળા બની નીચેની બાબત કહે. છે. (૧૩-૭ ૪)
reer हत्थी मणुस्सा मे, पुर अंतेउरं च मे । भुजामि माणुसे भोर, आणाइस्सरिअं च मे ॥ १४॥ अश्वा हस्तिनो मनुष्या मे, पुरमन्तः पुरं च मे । भुनज्मि मानुषान्भोगानाज्ञश्वर्यं च મૈં ॥ ૪ ॥ અર્થ-ડે આ ! મારી પાસે ઘેાડા, હાથી, પુર અને અંતેઉર છે. હુ' મનુષ્ય ચેાગ્ય ભાગાને ભાગવુ' છું. મારી. પાસે અસ્ખલિત શાસન રૂપ આજ્ઞા અને સમૃદ્ધિ કે પ્રભુતા રૂપ અશ્વય છે. (૧૪-૭૦૫)
एरिसे संपयग्गम्मि, सव्वकामसमप्पिओ | कह अणाही भवई, माहु भंते मुसं वये || १५ | ईदृशे સમ્પૂછે. सर्वकामसमर्पितः । થમનાથો મતિ ?, મા હું મહુન્ત ! મૃષા વાણીઃ ॥ ૧ ॥ અથ-ડે આય ! આવે। . મારી પાસે સ’પદાને ઉત્કૃષ્ટ અને સકલ કામનાને પૂરી કરનારા હાઈ હું અનાથ કેમ થાઉં ? કેમ કે-જેની પાસે કાંઈ ન હોય તે અનાથ કહેવાય, પરન્તુ સર્વાંગીણુ સંપદાને નાથ હું અનાથ નથી. આથી હું આ ! અસત્ય ન ખાલવુ જોઈએ. (૧૫-૭૦૬)
न तुमं जाणे अणाहस्स, अत्थ पोत्थं च पत्थिवा । जहा अणाहो भवइ, सणाहो वा नराहिव ॥१६॥