________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે—બીજો ભાગ મહદયની પ્રાપ્તિ રૂપ ઈટ મને રથને પામ! વળી જ્ઞાનદર્શન-ચારિત્રથી તેમજ ક્ષમાથી અને પરમ સંતેષથી વધતાવધતા થો! આ પ્રમાણે વાસુદેવ, દશાહ તેમજ ઘણા લેકે
સ્તુતિ કરી, વંદના કરી દ્વારિકા નગરીમાં આવી ગયા. હવે રાજકન્યા રામતી, શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા સાંભળી, સંગમની આશાને ભંગ થવાથી તે સમયે હાસ્ય–આનંદ વગરની, શેકથી ઘેરાયેલી વિચારે છે કે ધિક્કાર છે મારા જીવનને!” બીજે પણ તે વિચાર કરે છે કે જો હું તે પ્રભુથી નજાયેલ છું તે માટે પ્રવજ્યા લેવી એ જ શ્રેયસ્કર છે, કેમ કે-અન્ય જન્મમાં મને આવું દુઃખ ન થાય! બીજી વાત એ છે કે-સતી સ્ત્રીએ પતિને અનુસરનારી હોય છે–એવું વાક્ય પણ ચરિતાર્થ થાય!” (૨૧ થી ૨– ૭૯૬ થી ૮૦૪)
अह सा भमरसन्निभे, कुग्चफणगपसाहिए । सयमेन लुचई केसे, धिइमंता ववस्सिआ ॥३०॥ वासुदेवो यणं भणइ, लुत्तकेसं जिइंदियं । संसारसायरं घोरं, तर कण्णे लहु लहु ॥३१॥ सा पवइआ संती, पव्वावेसी तहिं बहु । સંય પરિગvi વેવ, ચિંતા દૂફુગા ૩૨
| | ત્રિમિરિોપ છે अथ सा भ्रमरसन्निभान् , कूर्चफणकप्रसाधितान् । स्वयमेव लुञ्चति केशान् , धृतिमती व्यवसिता ॥३०॥