________________
સામાચારી અધ્યયન-૨૬
૧૬૩
-
प्रशिथिलप्रलम्बलोलैकामर्शानेकरूपधूनना । करोति प्रमाणे प्रमाद, शङ्किते गणनोपगं कुर्यात् ॥२७॥
युग्मम् ॥॥ અર્થ–પ્રતિલેખનાના દેશના ત્યાગ કહે છે.
(૧) આરભડા–વિપરીત પ્રતિલેખના અથવા ઝપાટાબંધ બીજા બીજા વસ્ત્રોને ગ્રહણ કરવા રૂપ પ્રતિલેખના
(૨) સંમર્દો-વસ્ત્રના છેડાના ખુણાઓ વાળવા રૂપે કે ઉપધિ ઉપર બેસવા રૂપ સંમર્દી નામક દોષ. - (૩) મીશલી-તિ, ઉંચે કે નીચે સંઘદો કરો તે મૌશલી દેષ.
(૪) પ્રફેટના–ધૂળવાળા વસ્ત્રની જેમ પ્રકર્ષથી વસ્ત્રો ખંખેરવા તે પ્રશ્કેટના દોષ.
(૫) વિક્ષિપ્તા-પડિલેહણ જેની થયેલી છે–એવા વસ્ત્રોને પડિલેહણ વગરના વમાં મૂકવા તે વિક્ષિપ્તા દેવ.
(૬) વેદિકા–બંને ઢીંચણ ઉપર બંને હાથ રાખીને પડિલેહણ કરવી તે ઊર્ધ્વ વેદિકા, બંને ઢીંચણ નીચે હાથ રાખીને પડિલેહણ કરવી તે અધોવેદિકા, તીચ્છ હાથ રાખીને પડિલેહણ કરવી તે તિર્યમ્ વેદિકા. બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે ઉભય વેદિકા અને બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવી તે એક વેદિક. આમ પાંચ પ્રકારની વેદિકા રૂપ દેષ.
(૭) પ્રશિથિલ–જે મજબૂત રીતિએ નહિ અને તીર્ણ નહિ તેમ જ લાંબું કરીને વસ્ત્રગ્રહણ રૂપ દેષ.