Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 479
________________ ४६० શ્રીઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ कोडीसहिअमायाम, कट्ट संवच्छरे मुणी । भासद्धमासिएणं तु, आहारेणं तवं चरे ॥२५३॥ ॥षइभिः कुलकम् ॥ ततो बहूनि वर्षाणि, श्रामण्यमनुपाल्य क्रमयोगेनात्मानं, सेलिखेन्मुनिः ॥२४८॥ द्वादशैव तु वर्षाणि, संले खोत्कृष्टा भवेत् संवत्सर मध्यमा, षण्मासांश्च जघन्यका । ॥२४९॥ प्रथमे वर्षचतुष्के, विकृति नि!इनं कुर्यात् द्वितीये वर्षचतुष्के, विचित्रं तु तपश्चरेत् ॥२५०॥ एकान्तरमाचाम्लं, कृत्वा संवत्सरो द्वौ । ततः संवत्सरार्द्ध तु, नातिविकृष्टं तपश्चरेत् ॥२५॥ ततः संवत्सरार्द्ध तु, विकृष्टं तु तपश्चरेत् परिमितं चैवाचाम्लं, तस्मिन्संवत्सरे कुर्यात् ॥२५२।। कोटीसहितमाचाम्लं, कृत्वा संवत्सरे मुनिः मा सार्द्धमासिकेनेत्वाहारेण तपश्चरेत् ॥२५३॥ ॥षडभिः कुलकम् ।। અર્થ–ઘણાં વર્ષો સુધી શ્રમણ અવસ્થાનું પાલન કરી આ કમગથી (તપના અનુષ્ઠાન રૂ૫ ગ) દ્રવ્ય અને ભાવથી સંલેખન કરે ! દ્રવ્યને અને ભાવને કૃશ-પાતળા કરે! બાર વર્ષો સુધીની સંલેખના-દ્રવ્યથી શરીરને કૃશ બનાવવા રૂ૫ અને ભાવથી કષાયને કૃશ-પાતળા બનાવવા રૂપ સંખના ઉત્કૃષ્ટ થાય છે. એક વર્ષની મધ્યમ થાય છે, જ્યારે છ મહિના સુધીની જઘન્ય થાય છે. ઉત્કૃષ્ટ સંલેખનાના ક્રમાગને કહે છે કે-પહેલાંના ચાર વર્ષોમાં વિચિત્ર તપના પારણામાં વિગઈ. એને ત્યાગ કરે ! બીજા ચાર વર્ષોમાં વિચિત્ર જ-છઠ્ઠ-અઠ્ઠમ આદિ તપ કરે અને પારણામાં સર્વ કપનીય લઈ શકે છે, બે વર્ષોમાં એકાન્તરે ઉપવાસ કરી પારણામાં આયંબીલને તપ

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488