________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૪૬૩ જે જીવો છે, તે જીવને ફરીથી બેધિ દુર્લભ બને છે (૨૫૪ થી ૨૫૭–૧૬૯૨ થી ૧૬૫) : जिणवयणे अणुरत्ता, जिणवयणं जे करिति भावेणं । अमला असंकिलिहा, ते होंति परित्त संसारी ॥२५८॥ बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुआणि। मरिहंति ते वराया, जिणवयणं जे न याणंति ॥२५९॥
| ગુમ છે जिनवचनेऽनुरक्ता, जिनवचनं ये कुर्वन्तिः भावेन । अमला असंक्लिष्टाः, ते भवन्ति परित्तसंसारिणः ॥२५८॥ बालमरणैः बहुशोऽकाममरणैश्चैव बहूनि मरिष्यन्ति ते वराका, जिनवचनं ये न जानन्ति ॥२५९॥
! યુ . અર્થ–શ્રી જિનવચનમાં અનુરાગવાળા અને ભાવપૂર્વક શ્રી જિનવચનને જે આત્માઓ કરે છે, તે આત્માએ શ્રદ્ધાની મલિનતાના હેતુભૂત મિથ્યાત્વ વગેરે ભાવમલથી રહિત-અમલે રાગ વગેરે સંકલેશ વગરના પરિમિત સંસારી બને છે. ફાંસે
ખા વગેરેના કારણભૂત અનેક બાલમરણે, ઘણી વાર અનિચ્છા રૂપ ઘણુ મરણે તથા અક્રમ મરણ વડે તે છ મરે છે, કે જે બીચારા છ શ્રી જિનવચનને જાણતા નથી અને આચરતા નથી. જે આમ છે, તે શ્રી જિનવચન ભાવપૂર્વક આચરવું જોઈએ. ત્યાં અતિચારને સંભવ થતાં, આલેચના તેના શ્રવણને સંભળાવવી. તે શ્રવણ જે હેતુઓથી થાય છે તેને કહે છે. (૨૫૮૧૨૫૯-૧૬૪+૧૬૯૭)