Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 483
________________ ૪૬૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સા-ખીજો ભાગ बहुआगमविण्णाणा, समाहि उपायगा य गुणगाही । पण कारणेणं, अरिहा आलोअणं सोउं ' ૦૨૬૦ बहुवागमविज्ञानाः, समाधेरुत्पादका च गुणग्राहिणः । एतैः कारणैरह आलोचनां श्रोतुम् ॥२६०॥ અથ-સૂત્રની અને અનૌ અપેક્ષાએ ઘણા આગમના વિશિષ્ટ જ્ઞાનધારક, જે દેશ અને કાળ–અભિપ્રાય વગેરેના જાણકાર હાઇ, મધુર વાકય આદિથી આલેાકાને સમાધિને જ ઉત્પન્ન કરનાર છે અને ઉપમૃ ણુ માટે બીજાઓના સત્ય ગુણુને ગ્રહણુ કરવાના સ્વભાવવાળા છે, માટે બહુશ્રુતત્વ-સમાધિ ઉત્પાદકત્વ-ગુણગ્રહણ આદિ કારણેાર્થી આચાય આદિ આવેચના શ્રવણયામ્ય થાય છે. (૨૬૦-૧૬૯૮) कंद पकुक्कुआई, तहसील सहावहासविगहाहिं । विम्हायतो अ पर, कंदष्पं भावणं कुणइ कन्दर्पकौकुच्ये, तथा शीलस्वभावहसन विकथाभिः । विस्मापयंश्च पर, कान्दप भावनां करोति ર૬॥ અથ-કંદ (અટ્ટાસ્યપૂર્ણાંક હસવુ,ગુરૂ વગેરેની સાથે કઠાર વક્રોકિત આદિ રૂપ આલાપા, કામકથા, ઉપદેશ,પ્રશ’સા વગેરે કદ.) કૌકુચ્છ કાયથી અને વચનથી એ પ્રકારનુ છે. કાયકીકુચ્ય-પેતે નહિ હુસૈને ભવાં, આખા આદિના વિકારાને એવી રીતે કર, કે જેથી ખીન્ને હસ્યા જ કરે. તેવી રીતે ખલે, કે જેથી બીજો હસે. નાનાવિધ જીવાના અવાજો કરે છે અને સુખો વાજિ ંત્રનું વાદન કરે છે, તે વાકૌકુચ્યકહેવાય છે. જે પ્રકારે ખીજાને આશ્ચય ઉત્પન્ન થાય તથા સ્વભાવ ॥૨૬॥

Loading...

Page Navigation
1 ... 481 482 483 484 485 486 487 488