________________
૪૬૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ कन्दाभियोगी च, किल्विषिकी मोहमासुरत्त्वं च । पता दुर्गतयो, मरणे विराधिका भवन्ति मिथ्यादर्शनरक्ताः, सनिदानाः तु हिंसकाः ।। इति ये म्रियन्ते जीवास्तेषां पुनदुर्लभा बोधिः सम्यग्दर्शनरताः, अनिदानाः शुक्ललेश्यामवगाढाः । इति ये म्रियन्ते जीवाः, सुलभा तेषां भवेद् बोधिः ॥२५६॥ मिथ्यादर्शनरक्ताः, सनिदानाः कृष्णलेश्यामवगाढाः । इति ये म्रियन्ते जीवाः, तेषां पुनदुर्लभा बोधिः ॥२५७॥
I તુર્ભિશાપમ્ | અર્થ–કંદર્પ ભાવના, આભિયોગ્ય ભાવના, કિબિષ ભાવના, મેહ ભાવના અને આસુર ભાવના-આ પાંચ ભાવનાઓ દુર્ગતિના હેતુ રૂપ હેઇ દુર્ગતિ તરીકે કહેવાય છે. આ ભાવના કરનારાઓ દુર્ગતિ રૂપ તથાવિધ દેવનિકામાં જ ઉત્પન્ન થાય છે.) મરણકાળે સમ્યગ્દર્શન વગેરેના વિરાધકને આ ભાવના થાય છે. (આ ભાવના પહેલાં હેય પણ પછી અંત કાળે શુભ ભાવના થાય, તે સુગતિ પણ થાય.) અતત્વમાં તત્વના આગ્રહ રૂપ મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગની પ્રાર્થના કરનારાઓ અને જીવની હિંસા કરનારાઓ-આવા જે મરે છે, તે જીવેને ફરીથી શ્રીજિન ધર્મની પ્રાપ્તિ રૂ૫ બેધિ દુર્લભ છે. સમ્યગદર્શનમાં સુદઢ, ભેગની ઈચ્છા વગરના અને શુકલેશ્યામાં પેસનારા–આવા છે જે મરે છે, તે જેને
ધિ સુલભ છે. મિથ્યાદર્શનમાં આસક્ત, ભેગની ઈચ્છાવાળી અને કૃષ્ણલેશ્યામાં પ્રવિટ (કૃષ્ણલેશ્યા રૂપ વિશિષ્ટ સંકલેશ હોવાથી જ દુર્લભધિપણું છે, એટલે પુનરૂક્તિદેષ નથી.)