Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 484
________________ શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ : ૪૬૫ અટ્ટહાસ વગેરે હાસ્ય, પરને આશ્ચર્ય પમાડનાર વિવિધ આલાપના સમુદાય રૂપ વિકથાઓથી તથા શીલસ્વભાવ હાસ્ય વિકથા એથી બીજાઓને આશ્ચર્ય પેદા કરનાર, કંદર્ય દેવેની ઉત્પત્તિમાં હેતુભૂત કાંદપ ભાવનાને કરે છે. (૨૬૧-૧૬૯) मंताजोगं काउं, भूईकम्मं च जे पउजति । सायरसइड्ढिहेडं, अभिऔगं भावणं कुणइ ॥२६२।। मंत्रयोगं कृत्वा, भूतिकर्म च यः प्रयुक्ते । सातरसर्द्धिहेतोराभियोगी भावनां करोति । ॥२६॥ અથ–મંત્રો અને યોગો (તથાવિધિ દ્રવ્યસંગ રૂપ ગ) ને કરી ભસ્મથી (માટી-દેરાથી) રક્ષા માટેની ક્રિયા ભૂતિકર્મ-કૌતુક વગેરેને જે સુખ આદિ માટે પ્રયોગ કરે છે. અર્થાત્ પુષ્ટ આલંબનમાં નિઃસ્પૃહ મુનિને આમ કરનારને પણ દેષ નથી, પરંતુ શ્રીજિનશાસનની પ્રભાવના રૂપ ગુણ જ થાય. છે. તે અભિગી ભાવનાને કહે છે. (૨૬૨-૧૭૦૦) नाणस्स केवलीणं, धम्मायरिअस्स संघसाहणं । . माई अवण्णवाई, किविसि भावणं कुणइ ॥२६॥ ज्ञानस्य केवलिना, धर्माचार्यस्य संघमाधूनाम् । मायी अवर्णवादी, किल्बिषिकी भावनां करोतिः ॥२६॥ અર્થ–પ્રતાદિ જ્ઞાનના, કેવલઓન, ધર્માચાર્યના તથા સંઘ-સાધુઓના અવર્ણ (નિંદા) વાદી અને માયાવાળે, કિબિષિકી ભાવનાને કરે છે. (ર૬૩–૧૭૦૦)

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488