Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે-મીજો ભાગ
૪૬૬
अणुबद्धरोस पसरो, तह य निमित्तम्मि होइ पडि सेवी । एहि कारणेहिं, आसुरिअं भावणं कुणइ
॥૨૬॥
अनुबद्धशेषप्रसरः, तथा च निमित्ते भवति प्रतिसेवी । ताभ्यां कारणाभ्यामासुरीं भावनां करोति ર૬॥ અથ –અવિચ્છિન્ન રાયના ફેલાવાવાળા, તથા અપુષ્ટ આલંબનમાં પણ અતીત આદિનિમિત્તના વિષયમાં ભાષણ કરનારા-ભવિષ્યભાષી–જ્યાતિષીનું કાર્ય કરનારા, એ એ કારા થી આસુરી ભાવના કરે છે. (૨૬૪-૧૭૦૨)
सत्थग्गणं विभक्खणं च, जलणं च जलप्पवेसो अ । अणायार भंड सेवा, जम्मणमरणाणि बंधंति
રા
शस्त्रग्रहणं विषभक्षणं च ज्वलनं च जले प्रवेशश्च । अनाचारभाण्ड सेवा, जन्ममरणानि बध्नन्ति
॥२६५॥
અ—આપઘાતમાં શસ્ત્રના પ્રયાગ, ઝેરનું ભક્ષણ,અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, ભૃગુપાદે અને અનાચાર ભાંડસેવા (હાસ્ય, માઢ આદિથી શાસ્ત્રવિહિત વ્યવહાર રૂપ આચારવિરુદ્ધ ઉપકરણાના પરિભેગ), એ કારણેાને સેવનારા જન્મમરણેાના નિમિત્તભૂત કાંને ખાંધે છે, કેમ કે-શસ્ત્રગ્રહણ વગેરે સંકલેશના હેતુભૂત હોઇ અન’તુ ભવના મૂળ કારણા છે અહી ઉન્મા ના સેવનથી અને માગ ના વિરોધ ડેઈ અર્થની અપે. ક્ષાએ માહો ભાવના કહેલ છે. આ અશુભ ભાવનાઓનુ` તાત્કાલિક ફળ દેવદુગાઁતિમાં ગમન અને પર ંપર ફળ અન ત સંસારસાગરમાં ભમવાનું છે. (૨૬૫–૧૭૦૩)

Page Navigation
1 ... 483 484 485 486 487 488