Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 477
________________ ૫૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ નવ ગ્રેવેયકનાં નામે જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧. સુદર્શન ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમાં ૨. સુપ્રતિબદ્ધ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૩. મારમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૪. સર્વતોભદ્ર ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૫. સુવિશાલ ૨૬ સાગરોપમ ર૭ સાગરેપમ ૬. સુમનસ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૭. સૌમનસ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૮. પ્રિયંકર ૨૯ સાગરેપમ ૩૦ સાગરોપમ ૯. આદિત્ય ૩૦ સાગરોપમ ૩૧ સાગરેપમ વિજય, વૈજયંત, યંત અને અપરાજિત-આ ચાર અનુત્તરમાં ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું અને જઘન્ય એકત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. મહા વિમાન સર્વાર્થસિદ્ધમાં ઉત્કૃષ્ટ કે જઘન્ય તેત્રીશ સાગરોપમનું આયુષ્ય સમજવું. જે દેવેની આયુષ્યસ્થિતિ કહી તે જ ભાવસ્થિતિ સમજવી, કેમ કે દેવે મરીને ફરીથી દેવપણામાં ઉત્પન્ન થતા નથી. અંતરદ્વાર–ઉત્કૃષ્ટ અનંતકાળનું અને જઘન્ય અંતર્મુહૂર્તનું અંતરદ્વાર છે. આ દેના ભેદે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ–સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણા ઘણું છે. (૨૨૦ થી ૨૪૫૧૬૫૮ થી ૧૬૮૩). संसारत्था य सिद्धा य इइ जीवा विआहिआ । रूविणो चेवऽस्वी य, अजीवा दुविहावि अ ॥२४६॥ संसारस्थाश्च सिद्धाश्च इति जीवा व्याख्याताः । વળગાડવિનર્સ, જfજા વિધારિ ૨ પારદા

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488