________________
૪૨૫
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬ ,
संख्येयकालमुत्कृष्टान्तर्मुहूर्त जघन्यकम् द्वीन्द्रियकायस्थितिः, तं कायं त्वमुञ्चतः अनन्तकालमुत्कृष्टमन्तर्मुहूत जघन्यकम् द्वीन्द्रियजीवानामन्तरमेतद्वयाख्यातम् एतेषां वर्णतश्चैत्र, गन्धतो रसस्पर्शतः . संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः
I૬ રૂકા
.
શરૂવા
અથ–હવે ઉદાર એકેન્દ્રિયની અપેક્ષાએ સ્થૂલ ત્રસેને કહે છે. તે ઉદાર ત્રસે ચાર પ્રકારના બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે. હવે જે બેઈન્દ્રિય જીવે છે. તે પર્યાપ્ત-અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના કહેલ છે. તે - ભેદને કહેવાતા એવા મારી પાસેથી સાંભળો ! (૧) “કૃમિઓ”પેટમાં, ફેડલા વગેરેમાં થનારા નાના છે (કરમીયા), (૨) મંગલા', (૩) અલસિયાં, (૪) “માતૃવાહક-ચૂડેલ, (૫) વાંસલાના આકારના મુખવાળા “વાસી મુખરજી,૬) “શક્તિકા –મેતીની છીપ, (૭ “શંખ, (૮) “શંખન– નાના શંખશંખલા, (૯) પલક”, (૧૦) “અનુપલ્લક, (૧૧) “વરાટક – કડી, (૧૨) “જલુકા-જળ, (૧૩) જાવક, અને (૧૪) ચંદનક’–‘અક્ષ, (તે શંખ અને કેનેડાની માફક દરિયામાં ઉત્પન્ન થાય છે. તે નિર્જીવ થતાં સ્થાપનાચાર્ય કરવા માટે ઉપગમાં લેવાય છે.) આ પ્રમાણે અનેક પ્રકારના બેઈન્દ્રિય જીવે લેકના એક પ્રદેશમાં છે, પણ સર્વ ઠેકાણે નથી. તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિસાન્તા છે. ભવસ્થિતિ–બેઈન્દ્રિનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર