________________
શ્રી જીવાવવિભકિત-અધ્યયન-૩૬
૪૪૧ ભુજપરિસર્ષ અને ઉર પરિસર્ષની ભવસ્થિતિ પૂર્વકોડની છે? સંમ૭િમ ભુજપરિસર્પના ભવસ્થિતિ બેંતાલશ હજાર વર્ષની છે: સંમૂચ્છિમ ઉર પરિસર્પની ભાવસ્થિતિ તેપન હજાર વર્ષની છેઃ સંમૂર્ણિમ સ્થલચરની ભાવસ્થિતિ ચેરાશી હજાર વર્ષની છે, જ્યારે જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્ત છે. કાયસ્થિતિચુગલિક ચતુષ્પદ તિયની કાયસ્થિતિ ત્રણ પાપમની અને ભવસ્થિતિ એ જ કાયસ્થિતિ સમજવી, કેમ કે-યુગલિક ભવ પછી તે તરત જ યુગલિક તિર્યંચ તરીકે જન્મતા નથી. આ સિવાય સ્થલચર ચતુપદ તિર્યંચની કાયસ્થિતિ ઉત્કર્ષથી પૂર્વ ક્રિોડા પ્રમાણના આયુષ્યવાળા સાત ભાની થાય છે. માટે પૂર્વકેટિ પૃથત્વ માનવાળી સમજવી અને જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તવાળી સમજવી. અંતર– માન-ચતુષ્પદ તિયાનું ઉત્કૃષ્ટ અંતરમાનઅનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તાનું છે.
ખેચર પંખીઓ-(૧) શેમજ પક્ષી-રૂંવાટીની બનેલી પાંખવાળા, (૨) ચર્મજ પક્ષી–ચામડાની બનેલી પાંખવાળા, (૩) સમુદુગપક્ષી-નરકની બહાર બીડાયેલી પાંખવાળા અને (૪) વિતતપક્ષી-નરકની બહાર સતત ઉઘાડી પાંખવાળાએમ ચાર પ્રકારના છે. તે સર્વે ખેચર તિય લેકના એક ભાગમાં છે પણ સર્વત્ર નથી–એમ કહેલ છે. (૧૭૮ થી ૧૮૭-૧૬૧૬ થી ૧૬૨૫)
संतई पप्पऽणाईश्रा, अपज्जवसिआवि अ । ठिई पडुच्च साईआ, सपज्जवसिआवि अ ॥१८८॥