Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 465
________________ ૪૪૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાથ-બીજો ભાગ પ્રાન્તમાં ચાર વિદિશામાં ફેલાયેલ કેટિએમાં ત્રણસો ત્રણસે ચૈાજને અવવાહીને લખાઈ અને પહેાળાઈમાં તેટલા જ ચૈાજનવાળા પહેલા ચાર અંતરદ્વીપ છે. તેના કરતાં એકસા એક્સેસ ચેાજન વૃદ્ધિવાળી અવગાહનાથી ચારસા ચેાજન લખાઈ-પહેાળાઈવાળા ખીજા છ અંતરદ્વીપા સમજવા. આ અંતરદ્વીપોના ઈશાન વગેરે વિદિશાના ક્રમથી પહેલા ચતુષ્કના (૧) એકાક, (૨) આભાષિક, (૩) વૈષાણિક અને (૪) લાંગુલિક : બીજા ચતુષ્કના (૧) હ્રયકણ', (૨) ગજકણ, (૩) ચાકણુ અને (૪)શકુલીક : ત્રોજા ચતુષ્કના (૧) આદશમુખ, (૨) મેષમુખ, (૩) હયસુખ અને (૪) ગજમુખ: ચેાથા ચતુષ્કના (૧) અશ્વમુખ (૨) હસ્તિસુખ, (૩) સિ હર્મુખ અને વ્યાઘ્રમુખ : પાંચમા ચતુષ્કના (૧) અશ્વકણું, (૨) સિંહકણ, (૩) ગજકણુ અને (૪) કણ પ્રાવરણ: છઠ્ઠા ચતુષ્કના (૧) ઉલ્કામુખ, (૨) વિદ્યુત્સુખ (૩) જિજ્ઞાસુખ અને (૪) મેઘમુખ : તેમજ સાતમા ચતુષ્કના (૧) ઘનર્દંત, (૨) ગૂઢદંત, (૩) શ્રેષ્કૃદ ંત અને (૪) શુદ્ધદ્ભુત : આ દરેકના ચાર ચાર નામે છે. આ દ્વીપામાં દ્વીપ નામના -સરખા નામવાળા જ જીગલિયાએ રહે છે. એવી રીતે આ શિખરીના પણ પૂર્વ અને પશ્ચિમ વિદિશાઓમાં ફેલાયેલ કેટિ(કિનારા)માં પૂર્વૉકત ન્યાયથી અઠ્ઠાવીશ છે. સની સમતા હાવાથી આના ભેદની વિક્ષા કરેલ નથી. સમૂચ્છિ માના આ જ ભેદ જે ગર્ભન્નેના છે, તે ગર્ભાના વાત-પિત્તાદિમાં પેદા થાય છે, માટે આ સ મનુષ્યા લાકના એકભાગમાં છે—એમ કહેલ છે. પ્રવાહની

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488