Book Title: Uttaradhyayan Sutra Part 02
Author(s): Bhadrankarsuri
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 471
________________ ૪પર ઉત્તરાધ્યયન-સૂત્ર સાથ–બીજો ભાગ ચિવેયક અધસ્તન ઈહિમિહિઠિમ કહેવાય છે. ત્યાં ઉત્પન્ન. થનાર દેવે હિઠિમહિઠિમે કહેવાય છે. (૨) હિક્કિમમધ્યમે. અને (૩) હિડિમઉપરિમે. બીજી ત્રિક-મધ્યમાહિઠિમે, મધ્યમામધ્યમ અને મધ્યમાપિરિમે. ત્રીજી ત્રિક-ઉપરિમાહિર્ણિમા, ઉપરિમામધ્ય અને ઉપરિમા ઉપરિમ. આ પ્રમાણે નવ રૈવેયક સુરે જાણવા.વિજય-વૈજયંત-જયંત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ, એમ પાંચ પ્રકારના અનુત્તર સુરે છે. આ મુજબ આ વૈમાનિક દે અનેક પ્રકારના કહેલ છે. આ બધા વૈમાનિક દેવે લેકના એકભાગમાં છે-એમ કહેલ છે. હવે પછી તે દેના ચાર પ્રકારનાકાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. * ભવસ્થિતિ–ભવનપતિ દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કંઈક અધિક એક સાગરોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. વ્યંતર દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પોપમનું છે અને જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. જોતિષી દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય લાખ વર્ષોથી અધિક એક પલ્યોપમનું છે અને જઘન્ય આયુષ્ય એક પલ્યોપમના આઠમા ભાગનું છે. (આ ઉત્કૃષ્ટ સ્થિતિ ચંદ્રવિમાનના દેવેની અને જઘન્ય સ્થિતિ તારાવિમાનના દેવેની છે.એમ સમજવું.) (૨૦૭ થી ૨૧૯-૧૬૪૫ થી ૧૬૫૭) दो चेव सागराइ, उक्कोसेण विआहिआ । सोहम्मम्मि जहण्णेणं, एगं च पलिओवमं ॥२२०॥ सागरा साहिआ दुन्नि, उक्कोसेण विआहिआ। ईसाणंमि जहण्णेणं, साहि पलिओवम - ૨૧

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488