________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ पल्योपमानि त्रीणि तूत्कृष्टेन व्याख्याताः आयुरिस्थतिः स्थलचराणामन्तर्मुहूर्त जघन्यकम् ॥१८३॥ पल्योपमानि त्रीणि, तूत्कृष्टेन व्याख्याताः पूर्वकोटीपृथक्त्वान्तर्मुहूर्त जघन्यका
_૨૮૪ कायस्थितिः स्थलचराणामन्तर तेषामिदं भवेत् । कालमनन्तमुत्कृष्टमन्तर्मुहूर्त जघन्यकम् त्यक्ते स्वके काये, स्थलचराणां त्वन्तरम् चर्मपक्षिणो रोमपक्षिणश्च, तृतीयाः समुद्गपक्षिणः ॥१८६॥ विततपक्षिणश्च बोद्धव्याः, पक्षिणस्तु चतुर्विधा । लोकैकदेशे ते सर्वे, न सर्वत्र व्याख्याताः
૨૮ળા | | શિમઃ | | અર્થ–સ્થલચર છે ચતુષ્પદ અને પરિસર્પ ભેદથી બે પ્રકારના છે. ચતુષ્પદે ચાર પ્રકારના છે. તે ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો ! (૧) એક ખરીવાળા-ઘેડા વગેરે, (૨) બે ખરીવાળા-ઉંટ-ગાય વગેરે, (૩) ગંડીપદા-પદ્યકર્ણિક અથવા એરણ જેવા ગેળ પગવાળા હાથી વગેરે, અને (૪) સખપદા-લાંબા નહેરથી યુક્ત પગવાળા સિંહ વગેરે તેમજ ભુજપરિસર્પ અને ઉર પરિસર્પ ભેદથી બે પ્રકારના પરિસર્પો સમજવા. (૧) ભુજા વડે ચાલનારા ભુજપરિસર્પનાળીયે, ચંદન વગેરે અને (૨) પેટ વડે ચાલનાર ઉર પરિસર્ષ– સાપ વગેરે. તેઓના દરેકના અનેક ભેદ થાય છે–એમ જાણવું. આ સર્વે સ્થલચર છે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિયાન્ત છે. ભાવસ્થિતિ–યુગલિક ચતુષ્પદ તિયાની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ત્રણ પોપમની છેઃ ગર્ભજ