________________
૪૩૮
શ્રી ઉત્તરાધ્યયન સુત્ર સાથ–બીજો ભાગ (૨) ક૭૫-કાચબાની જાતિ, (૩) ગ્રાહ-મુંડ, (૪) સુસુમાર –મગરમચ્છની જાતિ, અને (૫) મકર–મગર. આ પ્રમાણે, પાંચ પ્રકારના જલચરે કહેલ છે. આ સર્વે જલચર જીવે લેકના એકદેશમાં છે પણ સર્વત્ર નથી-એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તે અનાદિઅનંત છે અને સ્થિતિની અપેક્ષાએ તે સાદિસાન્ત છે. ભવસ્થિતિ–ઉત્કૃષ્ટ આયુષ્ય એક પૂર્વ કોડનું અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. કાયસ્થિતિ–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પૂર્વક્રોડ પૃથકત્વ (બે ક્રોડ પૂર્વથી માંડી આઠ પૂર્વક્રાડ) છે, કારણ કે-ચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્યના ઉત્કૃષ્ટથી પણ નિરંતર આઠ જ ભ થાય છે, તેમનું આયુષ્ય મેળવતાં. આટલી જ પૂર્વકેટિઆ થાય. આમાં જુગલિયાઓ ગણવાના. નથીઃ જઘન્ય કાયસ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતરમાન-ઉત્કૃષ્ટ અંતરમાન અનતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂનું છે. (૧૭૦ થી ૧૭૭–૧૬૦૮ થી ૧૬૧૫) चउप्पया य परिसप्पा, दुविहा थळचरा भवे । ૩ણયા વિદા, તે જે થિગો સુન ૧૭૮ एगखुरा दुखुरा चेव, गंडीपय सणप्पया । हयमाई गोणमाई, गयमाई सीहमाइणो ॥१७९॥ भुओरपरिसप्पाउ, परिसण दुविहा भवे । गोहाई अहिमाई अ, एकेक्काऽणेगहा भवे ॥१८॥ लोएगदेसे ते सव्वे, न सव्वत्थ विआहिआ ।