________________
૪૨૮ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
અર્થ–તેન્દ્રિય જીવે પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. તે જીવેના ભેદને કહેનાર મારી પાસેથી સાંભળો ! (૧) “કુંથુ–કંથવા, તે બહુ જ બારીક ધળા રંગના હેય છે, (૨) “પપીલી –કીડી, (૩) “ઉદ્દેશ'-માંકડ, (૪) ઉત્કલિકા', (૫) “ઉપદેહિકા–ઊધઈ, અને (૬) તૃણહારકાષ્ઠહાર-માલૂક–પત્રહારક-કર્યાસ-અસ્થિમિં જા–હિંદુક-ત્રપુષ કિંજક-શતાવરી-ગુલ્મી (કાનખજુર)-ઈન્દ્રકાયિક-ઈદ્રોપ (ગોકળગાય). તેમાં કેટલાક પ્રસિદ્ધ અને કેટલાક સંપ્રદાય પ્રમાણે જાણવા. આ પ્રમાણે અનેક પ્રકારના તેઇન્દ્રિય છે લેકના એક ભાગમાં તમામ છે, સર્વત્ર નથી–એમ કહેલ છે. પ્રવાહની અપેક્ષાએ તેઈન્દ્રય જીવે અનાદિનિત છે અને સ્થિતિની અપેક્ષાએ સાદિયાન્ત છે. ભવસ્થિતિ-તે ઇન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ * આયુષ્ય ઓગણપચાસ અહેરાત્ર રાત-દિવસોનું અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તોનું છે. કાયસ્થિતિ–પિતાની કાયાને નહિ છોડનાર તેઈન્દ્રિય જીની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત કાળ અને જઘન્ય કાયસ્થિતિ અંતમુહૂર્તની છે. અંતરમાનતેઈન્દ્રિય જીવેનું ઉત્કૃષ્ટ અંતરમાન અનંતકાળનું અને જઘન્ય અંતરમાન અંતર્મુહૂર્તનું છે. આ તેઈન્દ્રિય ના વર્ણ– ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનની અપેક્ષાએ હજારે-ઘણુ ઘણું ભે છે. (૧૩૬ થી ૧૪૪–૧૫૭૪ થી ૧૫૮૨)
चउरिदिआउ जे जीवा, दुविहा ते पकित्तिा । पज्जत्तमपज्जत्ता, तेसि भेए मुणेह मे ॥१४५॥ अंधिआ पोत्तिआ चेव, मच्छिा मसगा तहा। . भमरे कीडपयंगे अ, टिंकुणे कुंकुणे तहा ॥१४६॥