________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૨૮૯ ' અર્થ–જે પ્રકારે ઇંડાથી પેદા થનારી-બગલી કુકડી છે અને ઈડું બગલી-કુકડીથી પેદા થનાર છે, તે જ પ્રકારે અજ્ઞાન અને મિથ્યાદર્શન રૂ૫ મેહના ઉત્પત્તિસ્થાનવાળી તુલણા છે. અર્થાત્ મેહ તૃષ્ણાથી પેદા થયે અને તૃષ્ણની ઉત્પત્તિસ્થાનવાળે મેહ છે, યાને મેહથી રાગ-દ્વેષ રૂપી તૃષ્ણ પેદા થાય છે. અહીં તૃષ્ણા અને મેહને પરસ્પર કાર્ય-કારણભાવ-જન્યજનકભાવ છે. રાગ અને દ્વેષ જ્ઞાનાવરણાદિ કર્મનું બીજકારણ છે અને કર્મ રાગ-દ્વેષ રૂપ મેહનું કારણ છે. અહીં કર્મ અને રાગ-દ્વેષ રૂપ મેહને પરસ્પર કાર્ય–કારણભાવ છે. જન્મ-મરણનું મૂળ કારણ કર્મ છે અને જન્મ-મરણ દુઃખનું કારણ છે. જેની પાસે દુઃખમૂલ મેહ નથી, તેનું દુઃખ હતપ્રહત થયું. જેને મેહ હ તેને રાગ-દ્વેષ ૨૫ તૃણ હતી નથી. જેણે તૃણા હણ, તેણે લેભ હયે જ. જેને લેભ હણ, તેની પાસે કાંઈ દ્રવ્યે હોતાં નથી અર્થાત્ અકિંચન બને છે. જે દ્રવ્ય હોય તે પ્રાય: અભિલાષા થાય. દ્રવ્યાભાવ, નિરીહ-અકિચન બનાવે છે. (૬ થી ૮-૧૨૨૬ થી ૧૨૨૮) रागं च दोसं च तहेव मोहं, उद्धत्तुकामेण समूलजालं । जे जे उवाया पडिवज्जियव्या, ते कित्तइस्सामि अहाणुपुट्वि॥९॥ रागं च द्वेषं च तथैव मोहं उद्धर्तुकामेन समूलजालम् । ये ये उपायाः प्रतपत्तव्याः, तान् कातायष्यामि यथानुपूर्वि ॥९॥
અર્થ-તીવ્ર કષાય વગેરે અને વિષય વગેરે મૂલની જાલ સહિત, રાગ, દ્વેષ અને મોહનું ઉમૂલન કરવાની ઈચ્છાવાળાએ, જે જે ઉપાયે સ્વીકારવા એગ્ય છે, તે તે ઉપાયને હું કમસર કહીશ. (૯-૧૨૨૯)