________________
૩૧૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
સમાં અતૃપ્તઅનેલે દુ:ખી-અનાથ બને છે. મધુર રસાનુરાગી મનુષ્યને આ મુખ જરા પણુ કાઇ પણ જાતનુ' સુખ કયાંથી હાય ! જેના ઉપાર્જન રૂપ મૂળમાં દુઃખ છે, તે ઉપભોગના વિપાક અત્યંત દુઃખ—ક્લેશ રૂપ હાય એમાં શુ’ પૂછવું ? આ પ્રમાણે અમનેહર રસમાં દ્વેષનેપામેલા દુઃખસમૂહની પર’પરાને પામે છે. જેના ચિત્તમાં પ્રદ્વેષ છે, તે અશુભ કમ ભેગુ કરે છે. તે અશુભ કર્મ અનુભવકાળમાં અહી અને ભવાન્તરમાં ફરી ફરી દુ:ખ આપે છે. જે જલમધ્યમાં રહેવાછતાં કમલદલ જળથી લેપાતુ' નથી, તેમ મધુર રસમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરના મનેલા, ભવમધ્યમાં રહેવા છતાં દુઃખના સમૂહની પરંપરાથી લેપાતા નથી. (૬૯ થી ૭૩–૧૨૮૯ થી ૧૨૯૩)
कायस्स फासं गहणं वयंति, तं रागहेउं तु मणुष्णमाहु | तं दोसउं अमणुण्णमा, समो अ जो तेसु स बीअरागो ॥७४॥ फासस्स कार्य गहणं वयंति, कायस्स फासं गहणं वयंति । रागस्स हे सणुण्णमा, दोसस्स हेउं अमणुण्णमा || ७५ || फासस्स जो गिद्धिमुवेइ तिव्वं, अकालिअं पावर से विण। सं । रागाउरे सीअजलावसन्ने, गाहग्गहीए महिसे व रण्णो ॥ ७६ ॥ जे आवि दोर्स समुवे तिव्वं, तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्द तदोसेण सएण जंतू, न किंवि फासं अवरज्झई से ॥७७॥ एगंतरत्तो रुइरंसि फासे, अतालिसे से कुणs पओसं । दुक्खस्स संपीलमुवे बाले, न लिप्पई तेण मुणी विरागो ॥७८॥