________________
શ્રી જીવાજીવવિભક્તિ-અધ્યયન-૩૬
૩૮૭
अनंतकालमुत्कृष्ट मेकं समयं जघन्यकम् अजीवानां च रूपिणां, अन्तरमेतद्वयाख्यातम् ॥१४॥
| ત્રિવિરોષ | અથ–અન્ય અન્ય ઉત્પત્તિ રૂપ સંતતિની અપેક્ષાએ રક છે અને પરમાણુઓ અનાદિ અનંત છે, કારણ કે-પ્રવાહની અપેક્ષાએ સ્કંધ-પરમાણુ રહિત જગતુ કદાપિ હતું નહિ, છે નહિ કે હશે નહિ. વળી પ્રતિનિયત ક્ષેત્રમાં રહેવા રૂપ સ્થિતિની અપેક્ષાએ કંધે અને પરમાણુઓ સાદિસાત છે, કારણ કે–કલાન્તરે સ્કંધો અને પરમાણુઓ નવા નવા ક્ષેત્રમાં જાય છે અજીવ રૂપી પદાર્થોની એક ક્ષેત્રમાં રહેવા રૂપસ્થિતિ અસંખ્યાતકાળ સુધીની ઉત્કૃષ્ટ છે, જ્યારે જઘન્ય સ્થિતિ એક સમયની છે તે કંધે કે પરમાણુઓ ઉત્કૃષ્ટથી અપંખ્યાત કાળ બાદ એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં અવશ્ય જાય છે. વિવક્ષિત ક્ષેત્રથી ખસી ગયેલ ર્ક છે કે પરમાણુઓને, ફરીથી તે ક્ષેત્રની પ્રાપ્તિના વ્યવધાન રૂપ આંતરું-અંતર ઉત્કૃષ્ટથી અનંતકાળનું છે અને જઘન્યથી એક સમયનું જાણવું. (૧૨ થી ૧૪-૧૪૫૦ થી ૧૪૫ર )
वण्णओ गंधओ चेव, रसओ फासओ तहा । संाणी अ विष्णेओ. परिणामो नेसिं पंचहा ॥१५॥ वण्णओ परिणया जे उ, पंचहा ते पकित्तिा । किण्हा नोला य लोहिआ हालिद्दा सुक्किरा तहा ॥१६॥ गंध श्रो परिणया जे उ, दुबिहा ते विभाहिआ। मुकेमगंधपरिणामा, दुब्मिगंधा तहेष य ॥१७॥