________________
૪૨૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ त्रोण्येव सहस्राणि, वर्षाणामुत्कृष्टा भवेत् आयुस्स्थितिर्वायूनामन्तर्मुहूतं जघन्यका असङ्ख्यकालमुत्कृष्टाऽन्तर्मुहूर्त जघन्यका • कायस्थितिर्वायूनां, त्व कायं त्वमुञ्चतः
૨૨રા अनन्तकालमुत्कृष्टमन्त मुहूर्त जघन्यकम्। त्यक्ते स्वके काये, वायुजीवानामन्तरम्
૨૪. एतेषां वर्णतश्चैव, गन्धतो रसस्पर्शतः संस्थानादेशतो वाऽपि, विधानानि सहस्रशः ૨વા
| | રવમિટમ્ | અર્થ–વાયુકાયના સૂફમ-બાદર ભેદથી બે પ્રકારના છે. સૂક્ષ્મ-આદર વાયુકાય છે પર્યાપ્ત અપર્યાપ્ત ભેદથી બે પ્રકારના છે. જે બાદરપર્યાપ્ત વાયુકાય જીવે છે, તે પાંચ પ્રકારના કહેલ છે. (૧) “ઉત્કલિકા'—જે રહી રહીને વાય તે,(૨)“મંડલિકા–જે મંડલાકારે વાય તે, (૩) રત્નપ્રભાઆદિના આધારભૂત વાયુ-ઘન-ઘાટો “ઘનવાત કહેવાય છે, (૪) ગુંજાવાયુ” ગુંજારમ કરતે વાયુ, (૫) શુદ્ધવાયુ સહજવાયુજે મંદ મંદ વહેતે વાય તે, અને (૬) “સંવતંકવાયું જે બહાર રહેલ તણખલાં વગેરેને પણ વિવક્ષિત ક્ષેત્રની અંદર ઉંચે ચઢાવી ફેકે છે. આ પ્રમાણે અનેક પ્રકારના વાયુકાય જીવે જાણવા. નાનાપણાને અભાવ હેઈ સૂક્ષ્મ વાયુકાય છે એક પ્રકારના કહેલ છે. સૂમ વાયુકાય છે સર્વ લેકમાં વ્યાપ્ત છે. બાદરવાયુકાય જીવ લેકના વિશિષ્ટ ભાગમાં છે. હવે પછી વાયુકાય જીના ચાર પ્રકારના કાલવિભાગને હું કહીશ. પ્રવાહની અપેક્ષાએ વાયુકાય છે અનાદિઅનંત