________________
૪૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
છે, અને (૭) આકાશમાં ઉત્પન્ન અગ્નિવિશેષ ‘વિદ્યુત્’ વિજળી કહેવાય છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવા અનેકવિધપણાના અભાવ હાઈ એક પ્રકારના કહેલ છે. સૂક્ષ્મ અગ્નિકાય જીવા સલોકમાં છે, જ્યારે ખાદર અગ્નિકાય જીવા લેાકના દેશભાગમાં છે. હવે પછી તે અગ્નિકાય જીવાના ચાર પ્રકારના કાલવિભાગને હું કાઁશ. પ્રવાહની અપેક્ષાએ અગ્નિકાય જીવા અનાદિઅનંત છે, જ્યારે સ્થિતિની અપેક્ષાએ સાહિસાન્તછે. અગ્નિકાયજીવાનુ ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહારાત્રનુ છે અને જઘન્ય આયુષ્ય અંતમુ હૂ નુખ છે.
કાયસ્થિતિ-અગ્નિકાય જીવાની ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની અને જધન્ય અંતર્મુહૂત્તની છે. અંતરમાન–અગ્નિકાય જીવાનુ ઉત્કૃષ્ટ અન તકાળનું અને જઘન્ય અંતર્મુહૂત્ત છે.
•
આ અગ્નિકાય જીવેાના વર્ણ-ગંધ-રસ-સ્પશ-સ્થાનની અપેક્ષાએ ભેદ્દે હજારા-ઘણા ઘણા છે. (૧૦૭ થી ૧૧૬ –૧૫૪૫ થી ૧૫૫૪)
॥११७॥
दुविहा वाउजीवा उ, सुहुमा बायरा तहा I पज्जत्तमपज्जत्ता, एवमेष दुहा पुणो, વાયરા ને ૩, ૧૧ત્તા, પંચહા તે પત્તિમા । उक्क लिआ - मंडलिआ, घणगुजा सुनाया य ॥ ११८ ॥ संवगवाए अ, गहा एवमायओ एग विहमनाणत्ता, सुहुमा से विआहिआ
1
॥3257*