________________
४०४ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ
संसारत्था उ जे जीवा, दुविहा ते विआहिआ । तसा य थावरा चेव, थावरा तिविहा तहिं ॥६॥ पुढवी आउ जीवा य, तहेव य वणस्सई । इच्चेते थावरा तिविहा, तेसिं भेए मुह मे ॥६९॥
॥ युग्मम् ॥ संसारस्थास्तु ये जीवा, द्विविधास्ते व्याख्याताः त्रसाश्च स्थावराश्चै । स्थाव स्त्रिविधास्तत्र ॥६८॥ पृथ्व्यब्जीवाश्व, तथैव च वनस्पतिः इत्येते स्थावरात्रिविधास्तेषां भेदान् श्रृगुत मे ॥६९॥
॥ युग्मम् ॥ અર્થ-ત્રસ અને સ્થાવરના ભેદથી સંસારી છે બે પ્રકારના કહેલ છે. પૃથ્વી, અપૂ અને વનસ્પતિકાય ભેદથી સ્થાવર ત્રણ પ્રકારના છે. અહીં તેજસ અને વાયુકાયને ગતિ ત્રસ હેવાના કારણે સ્થાવર મળે કહેલ નથી. હવે તે પૃથવીકાય વગેરે ભેદોને કહેનાર એવા મારી પાસેથી તમે સાંભળે (६८+६०-१५०६+१५०७)
दुविहा पुढवीजीवा उ, मुहुमा बायरा तहा । पज्जत्तमपज्जत्ता, एवमे दुहा पुणो ॥७॥ बायरा जे उ पज्जत्ता, दुविहा ते विपाहिआ। सण्हा खरा य बोधव्वा, सहा सत्तविहा तहिं ॥७॥ किहा नीला य रुहिरा य, हालिद्दा मुक्ति तहा। पंडू पणगमट्टीमा, खरा छत्ती सईविहा ॥७२॥