________________
૪૦૨
| શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ योजनस्य तु यस्तस्य, क्रोश उपरिमो भवेत् तस्य क्रोशस्य षड्भागे, सिद्धानामवगाहमा भवेत् ॥६२॥ तत्र सिद्धा महाभागा, लोकाग्रे प्रतिष्ठिताः भवप्रपश्चोन्मुक्ताः, सिद्धिं वरगतिं गताः उत्सेधो यस्य यो भवति, भवे चरमे तु त्रिभागहीना ततश्च, सिद्धानामवगाहना भवेत् Iકા एकत्वेन सादिकाः, अपर्यवसिताऽपि च पृथक्त्वे अनादिका, अपर्यवसिताऽपि च अरूपिणो जीवघनाः, ज्ञानदर्शनसंज्ञिताः अतुलं सुखं संप्राप्तः उपमा यस्य नास्त तु लोकैकदेशे ते सर्वे, ज्ञानदर्शनसंज्ञिताः संसारपारं निस्तीर्णाः, सिद्धिं वरगति गताः
| | ગામ છે અર્થ-સિદ્ધશિલાની ઉપર એક જનને વિષે જે એક ગાઉ છે, તે ગાઉના છઠ્ઠા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. અર્થાત્ તે એજનના તેવીશ ભાગ ખાલી છે અને એક એવીશમા ભાગમાં સિદ્ધોની અવગાહના છે. તે આ પ્રમાણે-એક ગાઉના બે હજાર ધનુષ થાય છે. તેને છઠ્ઠો ભાગ ત્રણતેત્રીશ ધનુષ ઉપરાન્ત અર્ધ ધનુષના ત્રણ ભાગ કરે તેવા બે ભાગ થાય છે. સિદ્ધ પરમાત્માના આત્મપ્રદેશની અવગાહના ઉત્કૃષ્ટથી પણ એટલી જ (બત્રીશ અંગુલ, તેત્રીશ ધનુષથી અધિક ત્રણસે ધનુષની) હેય છે. * ત્યાંજનના એક ગાઉના છઠ્ઠા ભાગે અતિશય અચિન્ય શક્તિવાળા-મહાભાગ સિદ્ધ લેકના અગ્રે પ્રતિષ્ઠિત છે. તે ભવ