________________
શ્રી જીવાજીવવિભકિત-અધ્યયન-૩૬
४०१ તે માખીની પાંખ કરતાં પણ વધુ પાતળી છે. પહેલાં તે છત્ર સરખી સામાન્યથી કહી. અહીં વિશેષ ચત્તા રાખેલ છત્ર સરખી પૃથ્વી છે. અનસુવર્ણ–ધેતસુવર્ણમયી, સ્વભાવથી નિર્મલ (સુરભિ ગંધયુક્ત–મનેહર) અને ઉત્કૃષ્ટ તેજથી તે हीयान छ-मेम श्री शिवराये ४९ छे. ते - ४કંદપુષ્પ સરખી શુકલ-શુભ છે. તેનું બીજું નામ શીતા છે. એવી પૃથ્વીના ઉપર એજનમાં લેકાન્ત કહેલ છે. (૫૭ થી ६१-१४६५ थी १४८६)
जोअणस्स उ जो तस्स, कोसो उपरिमो भवे । तस्स कोसस्स छब्भाए, सिद्धाणोगाहणा भवे ॥२॥ तत्थ सिद्धा महाभागा, लोगग्गमि पइटिआ। भवप्पवंचउम्मुक्का, सिद्धिं वरगई गया ॥६३॥ उस्सेहो जस्स जो होइ, भवम्मि चरिमम्मि अ । तिभागहीणा तत्तो अ, सिद्धाणोगाहगा भवे ॥६४॥ एगत्तेणे साईआ, अपज्जवसिआवि अ पुहत्तेण अणाईआ, अपज्जवसिआवि अ ॥६५॥ अरूविणो जीवघणा, नाणदंसणसन्निा अउलं मुहसंपत्ता, उवमा जस्स नत्थि उ ॥६६॥ लोएगदेसे से सव्वे, नाणदंसणसन्निा । संसारपारनित्थिण्णा, सिद्धिं वरगई गया ॥६७॥
. ॥ षडभिःकुलकम् ॥ २६ B