________________
શ્રી પ્રમાદુસ્થાનાધ્યયન-૩૨
૩૯
કાળમાં ફરી ફરીથી દુઃખ આપે છે. અભીષ્ટના સ્મરણ આદિ રૂપ ઈષ્ટ વસ્તુવિષય રૂપ ભાવમાં રાગ અને શેક વગરના મનુષ્ય, આ પૂર્ણાંકત દુ:ખસમુદાયની પર’પરાથી ભવમધ્યે રહેવા છતાં લેપાતા નથી. જેમ જલમધ્યે રહેવાં છતાં કમલદલ જલથી લેપાતે નથી, તેમ અહીં સમજવું. (૯૩ થી ૯૯-૧૩૧૩ થી ૧૩૧૯)
एविंदियत्था य मणस्स अत्था, दुक्खस्स ऊ मणुअस्स रागिणो ।
ते चैव थोपि कयाइ दुक्खं,
न वीअगस्त करिंति किंचि ॥ १००॥
મિન્દ્રિયાશ્રિ મનસોડાં,
दुःखस्य तवो मनुष्यस्य रागिणः ।
ते चैव स्तोकमपि कदाचित् दुःखं,
न वीतरागस्य कुर्वन्ति किञ्चित् ॥ १०० ॥ અ-પૂર્વકત પ્રકારે ઇન્દ્રિયાથ` રૂપ, રૂપ આદિ અને મનના સ્મરણ વગેરે ભાવરૂપ અર્થા, રાગી-દ્વેષી મનુષ્યને દુઃખના હેતુએ થાય છે. તે ઇન્દ્રિયાના—મનના અર્ધાં, વીતરાગ-વીતદ્વેષને કદાચિત્ માનસિક કે કાચિક કોઈ પણ જાતનું જરા પણ દુઃખ આપી શકતા નથી કે કરી શકતા નથી. ( ૧૦૦-૧૩૨૦ )
न कामभोगा समयं उर्विति, न यावि भोगा विगइ उर्विति । जेतप्पओसी अपरिग्गही असो तेसु मोहा विगइ उवेइ ॥ १०१ ॥