________________
૩૭૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રાર્થ-બીજો ભાગ
हिरण्यं जातरूपं च, मनसापि न प्रार्थयेत् समलेष्टु काञ्चना भिक्षुरितः क्रयविक्रम क्रीणन्कायको भवति, विक्रीणानश्च वणिग् क्रयविक्रये वर्तमानो भिक्षुर्न भवति तादृशः भिक्षितव्यं न क्रेतव्यं, भिक्षणा भिक्षावृत्तिना । क्रयविक्रय महादोषं, भिक्षावृत्तिः सुखावहा ॥१५॥ समुदानमुञ्छमेषयेद्यथासूत्रमनिन्दितम् लाभालाभे सन्तुष्टः, पिण्डपातं चरेन्मुनिः _૨૬ાા अलोलो न रसे गृद्धो, दान्तजिह्वोऽमूञ्छितः । न रसाथ भुजीत, यापनार्थ महामुनिः Iળી
અર્થ-મમતાને અભાવ હેઈસનું–ફામાં સમાનતાવાળ તથા ખરીદી અને વેચાણ વગરને મુનિ, સ્વર્ણ-ચાંદીસમસ્તધનધાન્ય વગેરેને મનથી પણ ઈએ નહિ. પારકી ચીજને મૂલ્ય આપી ગ્રહણ કરનાર–ખરીદનાર તથાવિધ ઈતર લેક સરખે મુનિ થાય છે. પિતાની ચીજ મૂલ્ય લઈ બીજાને આપનારે વાણી-વેપારી થાય છે. આમ વેપાર કરતે મુનિ વાણી બને છે. એથી જ કય-વિયમાં પ્રવૃત્તિ કરતે,શાસ્ત્ર કથિત જે સાધુ હોય છે તે મુનિ થત–બનતું નથી. સાધુએ ખરીદી અને વેચાણને બંધ નહિ કરે, પરંતુ તથાવિધ વસ્તુની ભિક્ષાવૃત્તિથી યાચના કરવી; કારણ કે-ક્રય વિકય મહા દેષ રૂષ છે, જ્યારે ભિક્ષાવૃત્તિ સુખકર છે. ભિક્ષાને ઉછની ઉંછ (ધાન્યના દાણા એકઠા કરવા રૂ૫) અર્થાત્ બીજા બીજા ઘરમાંથી ડું એકઠું કરવા રૂપ ઉંછની ઢબે