________________
શ્રી કમપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૩૯ निद्रातथैव प्रचला, निद्रानिद्रा च प्रचलाप्रचला च । ततश्च स्त्यानगृद्धिः, पञ्चमी भवति ज्ञातव्या ॥५॥ चक्षुरचक्षुरवधेर्दर्शने. केवले चावरणे एवं तु नत्रविकल्पं, ज्ञातव्यं दर्शनावरणम् ॥६॥
| | ગુરમ્ | અર્થ(૧)સુખેથી જાણી શકાય તે નિદ્રા. (૨)કટે કરીને જાગી જાય તે “નિદ્રાનિદ્રા. (૩) ઉભા ઉભા કે બેઠા બેઠા જે ઊંઘ આવે તે “પ્રચલા.” (૪) ચાલતાં ચાલતાં જે ઊંઘ આવે તે “પ્રચલાપ્રચલા. (૫) દિવસમાં ચિંતવેલ અર્થ સાધનારી અને વાસુદેવથી અડધા બળવાળી ઊંઘ તે “સત્યાનદ્ધિ.” નિદ્રાપંચક રૂપ આ પાંચ પ્રકૃતિ દર્શનલબ્ધિ–વિનાશક હોઈ સર્વઘાતી છે.
(૧) ચક્ષુ ઈન્દ્રિયથી થતા સામાન્ય ગ્રહણ રૂપ દર્શનના ઘાતકને “ચક્ષુર્દશનાવરણ કહેવાય છે. (૨) અહીં “
નનો અર્થ પથુદાસની અપેક્ષાએ સરખે થત રહેવાથી, ચક્ષુ સરખી શેષ ઈન્દ્રિય અને મન અર્થાત નેત્ર સિવાયની બાકીની સર્વ ઈન્દ્રિયે અને મન દ્વારા થતા સ્વસ્વ વિષય સામાન્ય ગ્રહણ રૂપ અચક્ષુર્દશનના ઘાતક કર્મને “અચક્ષુર્દશનાવરણ કહેવાય છે.
(૩) અવધિદર્શનાવરણના ક્ષપશમથી થતા રૂપીદ્રવ્યના સામાન્ય ગ્રહણ રૂપ અવધિદર્શનને જે આવરે, તે “અવધિદર્શનાવરણ કહેવાય છે. આ ત્રણ કર્મો દેશઘાતી છે.
(૪) કેવલદર્શનાવરણના ક્ષયથી આત્માનો સાક્ષાત્ સ્વરૂપી