________________
શ્રી કર્મપ્રકૃતિ-અધ્યયન-૩૩
૩૪૭ उदधिसदृशनामानि त्रिंशत्कोटाकोटयः । । उत्कृष्टा भवति स्थितिरन्तर्मुहूर्त जघन्यका ॥१९॥ બાવળયોયો, વેરનીચે તથૈવ ર | अन्तराये च कर्मणि, स्थितिरेषा व्याख्याता ॥२०॥ उदधिसदृशनामानि, सप्ततिकोटाकोटथः । मोहनीयस्योत्कृष्टाऽन्तर्मुहूर्त जघन्यका ॥२१॥ त्रयस्त्रिंशत्सागरोपमान्युत्कर्षेण व्याख्याता ।। स्थितिस्त्वायुः कर्मणोऽन्तर्मुहूर्त जघन्यका ॥२२॥ उदधिसदृशनामानि, विंशतिकोटाकोटयः । नामगोत्रयोरुत्कृष्टा, अष्टमुहूर्ताः जघन्यका ॥२३॥ सिद्धानामनन्तभागेऽनुभागा भवन्ति तु । सर्वेष्वपि प्रदेशान, सर्वजीवेभ्योऽतिक्रान्तम् ॥२४॥
*
| પમિસ્ત્રમ્ | અર્થ-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંત. રાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કે ડાકોડી સાગરોપમની છે અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. જો કે અહીં વેદનીયની સ્થિતિ અંતર્મુહૂર્તની કહી, પરંતુ બીજે ઠેકાણે બાર મુહૂર્તની સકષાયી જીવની સ્થિતિ કહે છે. વળી અકષાયી જીવની અપેક્ષાએ સાતવેદનીયન સ્થિતિ બે સમયની કહેલ છે. અહીં જે તત્વ છે, તે તત્વવિદો જાણે છે. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કલાકેડી સાગરોપમની અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તનો છે. આયુષ્યકમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીશ સાગરેપમન અને જઘન્ય સ્થિતિ એક અંતર્મુહૂર્તની છે. નામકર્મની અને ત્રિકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીશ કેડીકેડી