________________
શ્રી લેશ્યા અધ્યયન-૩૪
૩૫૩
यथा परिणताम्रकरसः, पक्वकपित्थस्य वापि यादृशः । इतोप्यनन्तगुणो रसस्तु तैजस्या જ્ઞાતવ્ય: દિશા वरवारुण्या वा रस, विविधानां वाssसवानां यादृशः । मधुमैरेयस्य वा સ, અત: पद्मायाः વન ॥૪॥ खर्जुरमृद्वीका रसः, क्षीररसः खण्डशर्करारसो वा । इतोप्यनन्तगुणो, रसस्तु शुक्लाया જ્ઞાતવ્યઃ |oી મિ:જીમ્ ॥
॥
અથ –હવે રસને કહે છે. જેમ કડવા તુંબડાને રસ, લીંબડાના રસ અને કડવી રેાહિણીના રસ છે, તેના કરતાં અનંત સંખ્યાવાળી રાશિથી ચુણેલા અર્થાત્ અનંતગુણા કડવા રસ કૃષ્ણલેશ્યા”ના છે.-૧. જેમ સુ–પી પળ-મરી રૂપ ત્રિકટુકના રસ અથવા હસ્તિપીપળના રસ તીખા છે, તેના કરતાં અન’તગુણા તીખા રસ ‘નીલલેશ્યા'ના જાવે.-૨. જેમ કાચી કેરીના રસ તૂરા કાંઠાના રસ છે, તેના કરતાં અનંત ગુણા તૂરા રસ કાપેાત લેશ્યા'ના જાણવા, ૩. જેમ પાકી કેરીના રસ પાકા કાંઠાના રસ છે તેવા થાડા ખાટી અને મીઠા રસ છે, તેના કરતાં અન’તગુણા થાડા ખાટામીઠે રસ ‘તેજોલેશ્યા’ના જાણવા-૪. જેવા પ્રધાન મદિરાના રસ અથવા વિવિધ પુષ્પોથી ઉત્પન્ન થયેલ મદ્યના જેવા મહુડાના દારૂ, મીરા નામના દેશની મદિરા અને શેરડી વગેરેથી બનાવેલા દારૂના રસ છે, તેના કરતાં અનંતગુણે ઉત્કૃષ્ટ મધુર રસ ‘પદ્મલેશ્યા'ના છે.-૫. જેવા ખજૂરનેા, દ્રાક્ષના, ખીરના અથવા ખાંડ-સાકરના રસ છે, તેના કરતાં પણ અનંતગુણા મધુર રસ શુકલલેશ્યા'ના જાણુવે.-૬. (૧૦ થી ૧૫–૧૩૬૬ થી ૧૩૭૧)
૨૩