________________
શ્રી લેશ્યા-અધ્યયન-૩૪
,
साहिं सव्वाहिं चरमे समयंमि परिणयाहि तु नहु कवि उवाओ, परे भवे होइ जीवस अंतमुत्तंमि गए, अंतमहुतंमि सेसए चैव साहिं परिणयाहिं, जीवा गच्छेति परलोगं
૩૯૧
1
ક
1
॥૬॥
।। ત્રિવિરોવમ્ ।।
"
||
लेश्याभिः सर्वाभिः प्रथमसमये परणताभिस्तु नैव कस्यापि उपपादः, परे भवे भवति जीवस्य लेश्याभिः सर्वाभिः, चश्मे समये परिणताभिस्तु नैव कस्याप्युपपादः, परे भने भवति जीवस्य अन्तर्मुहूत्ते गते, अन्तर्मुहूते शेषके चैव लेश्याभिः परिणताभिः, जीवाः गच्छन्ति परलोकम् ॥६०॥ ।। ગિમિવિરોવમ્ ॥ અથ-પહેલા સમયમાં પ્રતિપત્તિ (સ્વીકાર) કાલની અપેક્ષાએ જેવી રીતિએ પણિત-આત્મરૂપ૫ણાએ ઉત્પન્ન સ લેગ્યાએથી યુક્ત કોઈ પણ જીવની પરભવમાં ઉત્પત્તિ થતી નથી, તેવી રીતિએ અત્ય સમયમાં પણ ઉત્પત્તિ થતી નથી. અર્થાત્ વેશ્યાપરિણામના પ્રથમ કે અતિમ સમયમાં કોઇ પણ જીવનું મરણ થતું નથી, પરંતુ અતં હૂંત્ત નુ આયુષ્ય જ્યારે ખાકી રહેલ હોય ત્યારે પરભવ લેશ્યાના પ-િ ણામ થાય છે અને તે લેશ્યાથી યુક્ત બનેલા જીવ પરલેાકમાં જાય છે. અહી વિશેષ એટલુ છે કે-તિયચ અને મનુષ્ય આગામી ભવલેશ્યાનુ' અતર્મુહૂત ગયા પછી પરલેકમાં જાય છે, જયારે દેવ અને નારકીએ સ્વભવલેશ્યાનું અંતર્મુહૂત્ત
♦
1
114011