________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ-બીજો ભાગ
સાગરોપમની અને જઘન્ય સ્થિતિ આઠ મુહૂત્તની છે. વળી રસવિશેષ રૂપ અનુભાગે સિદ્ધોના અન'તમા ભાગે હાય છે. આ અનંતમા ભાગ અનત સખ્યાવાળા જ જાણવા. તેમજ સ રસવિશેષ રૂપ અનુભાગેામાં પણ પ્રદેશાનુ... ( કમ સ્ક ંધનો સાથે અવિભકત પરમાણુઓનું) પિરમાણુ સવ જીવા કરતાં અન’તગુણું છે—એમ સમજવુ. (૧૯ થી ૨૪-૧૩૫૦ થી ૧૩૫૫)
૩૪૮
तम्हा एएसि कम्माणं, अणुभागे विआणिआ । एएसि संवरे चेव, खवणे अ जए बुहेत्ति बेमि ||२५| तस्मादेतेषां कर्मणामनुभागान्विज्ञाय । एतेषां सम्वरे चैव, क्षपणे च यतेत बुधः इति ब्रवीमि ॥ २५ ॥ અથ—જેથી આ પ્રકારના પ્રકૃતિબંધ વગેરે છે, તેથી આ કર્મોના અનુભાગાને પ્રકૃતિષધ વગેરેને વિશેષથી કટુ વિપાક રૂપે અને ભવહેતુ રૂપે જાણીને, નહિ ગ્રહણ કરેલા આ કર્માના નિરોધ રૂપ સંવરમાં અને પૂર્વે ગ્રહણ કરેલા કર્મોનો નિર્જરા–ક્ષયમાં બુદ્ધિમાને પ્રયત્ન કરવા જોઇએ. આ પ્રમાણે હે જ! હું... કહુ છુ. (૨૫-૧૩૫૬)
તેત્રીશત્રુ શ્રી ક`પ્રકૃતિ-અધ્યયન સપૂર્ણ