________________
૩૪૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ અહીં સમ્યકત્વ વગેરે જીવધર્મો છે, પણ તેના હેતુ હાઈદલિમાં પણ સમ્યક્ત્વાદિને વ્યવહાર કરાય છે.
(૨) ચારિત્રમેહનીયકર્મ કે જેના વડે ચારિત્રફલ વગેરે જાણવા છતાં ચારિત્રને સ્વીકારી શકતું નથી. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે-(ગ) ક્રોધ વગેરે કષાયે ક્રોધાદિ રૂપે જે અનુભવાય તે કષાયમેહનીય અને (૩) કષાય સહચારી હાસ્ય આદિ રૂપે જે અનુભવાય તે “નેકષાયમહનીય કહેવાય છે,
(૧) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ-એમ ચાર પ્રકારે.
(૨) અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેભ-એમ ચાર પ્રકારે.
(૩) પ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા અને લેભ–એમ ચાર પ્રકારે.
(૪) સંજ્વલન ક્રોધ, માન, માયા અને લેભ–એમ ચાર પ્રકારે.
એમ ભેદથી કષાયજન્ય કષાયમહનીયકર્મ સેલ પ્રકારે છે અને નેકષાયજન્યમહનીયકર્મ સાત યા નવ પ્રકારનું છે. (હાસ્ય-રતિ અરતિ-ભયશેક-જુગુપ્સા રૂપ હાસ્યાદિ છે અને વેદ સામાન્ય વિવક્ષાથી એક મળતાં સાત પ્રકારનું અને હાસ્યાદિ છ સાથે ત્રણ વેદ ભેગા ગણતાં નવ પ્રકારનું સમજવું. (૮ થી ૧૧-૧૩૩૯ થી ૧૩૪૨)
नेरइयतिरिक्खाउं, मणुस्साउं तहेव य । તેવા વાર્થ તું, યાર વિદં ારા