________________
૩૨૮
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ–બીજો ભાગ અર્થ-મનહર રૂપાદિ વિષય રૂપભાવના અનુરાગથી, મૂછીથી ભાવવિષય મનહર વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વપરકાર્યોમાં જોડવામાં,વિનાશમાં અને વિયેગમાં ક્યાંય સુખ તેને થતું નથી. સંજોગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મનહર ભાવમાં, તે ભાવવિષય વસ્તુ રૂપ પરિગ્રડમાં પહેલાં સામાન્ય આસકિતવાળે બની, પછી અત્યંત ગાઢ આસકિતવાળે બનેલે સંતેષને પામતે નથી. અસંતેષ નામના દેષથી દુઃખી બની લેભાવિષ્ટ બને, પિતાના અભિપ્રાયની સિદ્ધિ માટે બીજાની મનોહર રૂપાદિવાળી વસ્તુની ચેરી કરે છે. તૃષ્ણાર્થી ઘેરાયેલે ઘેર, ભાવમાં અને ભાવવિષય રૂપાદિ મનહર વસ્તુ રૂપ પરિગ્રહમાં અતૃપ્ત બનેલે લેભના દોષથી અસત્ય બેલે છે. અસત્ય બોલવા છતાં પણ તે દુઃખથી મૂકાતે નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પાશ્ચત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષોભથી દુઃખી બની દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચેરી કરનારે, અભિપ્રાય રૂ૫ ભાવમાં કે મનેહર રૂપા દિવાળી વસ્તુ રૂપ ભાવમાં તૃપ્તિ વગરને દુઃખી-અનાથ બને છે. મનહર ભાવાનુશગી મનુષ્યને આ પ્રમાણે કદાચ કઈ પણ જાતનું જરા પણ સુખ કયાંથી હોય? જેના ઉપાર્જનમાં મૂળથી જ દુઃખી થાય છે, તો તેના ઉપભેગમાં પણ કલેશકારી દુઃખ જ હોય એમાં શું કહેવું? આ મુજબ અનિષ્ટના સ્મરણ આદિ રૂપ ભાવમાં અથવા અનિષ્ટ વસ્તુના વિષય રૂ૫ ભાવમાં, મને આનું નામ પણ યાદ ન આવે.” આદિ પ્રષને પામેલે દુઃખના સમુદાયની પરંપરાને પામે છે. ચિત્તમાં પ્રષવાળે અશુભ કર્મને ભેગું કરે છે અને તે અશુભ કર્મ તેને અનુભવ