________________
પ્રમાદસ્થાનાધ્યમ–૨૨
૩૨૧ જલચર વિશેષ ગ્રાહેથી પકડાયેલ વિનાશને પામે છે, તેમ અહીં સમજવું. વળી જે અમને હર સ્પર્શમાં પ્રષ કરે છે. તે આત્મા તત્કાળ દુખને પામે છે. પિતાના અમનેહ સપના પ્રદેષ રૂપ દેષથી પ્રાણું પિતે જ અપરાધી બને છે, પરંતુ કેઈ પણ સ્પર્શ અપરાધી બનાવતું નથી. જે મનોહર સ્પર્શમાં એકાન્ત રાગી અને અમને હર સ્પર્શમાં પ્રદ્વેષ કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ વૈરાગી મુનિ તે દુઃખના સમુદાયથી પાસે નથી. મને હર સ્પર્શ પાછળ રહેલ આશાની પાછળ પડેલે જીવ, (શુભ સ્પર્શવાળા મૃગચર્મ– પુષ્પ-વસ્ત્ર વગેરેના સંગ્રહમાં અને સ્ત્રી સેવન આદિમાં પ્રવર્તત) અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના ત્ર-સ્થાવર જીની હિંસા કરે છે. સ્વાર્થોધ–રાગાન્ધ બનેલ બાલમૂઢ બીજા જેને દુઃખ આપે છે–રંજાડે છે. મનહર સ્પર્શના અનુરાગથી અને મૂચ્છથી, તે સ્પર્શવાળી વસ્તુના ઉપાર્જનમાં, રક્ષણમાં, સ્વ–પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેગમાં કયાંય સુખ થતું નથી અને સંગકાળમાં તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાથી સુખ થતું નથી. મને હર સ્પર્શમાં અને તે સ્પર્શવાળી વસ્તુ રૂ૫ પરિગ્રહમાં પહેલાં સામાન્ય આસક્તિવાળે અને પછીથી અત્યંત ગાઢ આસક્તિવાળ સંતેષને પામતે નથી. અસંતોષ નામના ફેષથી દુઃખી બનેલે, લેભાવિષ્ટ બની, પારકી મનહર
સ્પર્શવાળી વસ્તુની ચેરી કરે છે. (૭૪ થી ૮૧-૧૨૯૪ થી ૧૩૦૧). तण्हाभिभूअस्स अदत्त हारिणो, फासे अतित्तस्स परिग्गहे । मायामुसं वड्डइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥