________________
૨૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
एकान्तरक्तः रुचिरे स्पर्शे,
अतादृशे सः करोति प्रद्वेषम् ।
दुःखस्य सम्पीडामुपैति बालः,
न लिप्यते तेन मुनिः विरागः ॥ ७८ ॥
स्पर्शानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । चित्रैः तान् परितापयति बालः,
पीडयति आत्मार्थ गुरुः क्लिष्टः ॥७९॥
स्पर्शानुपातेन परिग्रहेण,
उत्पादने रक्षणसन्नियोगे ।
व्यये वियोगे च क्व सुखं तस्य,
सम्भोगकाले चाऽतृप्तिलाभे ॥ ८० ॥
स्पर्शे अतृप्त परिग्रहे च,
सक्तोपसक्तो नोपैति तुष्टिम् ।
अतुष्टिदोषेण दुःखी परस्य,
लोभाविल आदत्ते अदत्तम् ॥८१॥ अष्टभिःकुलकम् ॥ અથ-સ્પર્શેન્દ્રિય કાયાથી પશ ગ્રાહ્ય છે-એમકહે છે. તે મનેાહર સ્પર્શ રાગના હેતુ અને અમનહર સ્પ દ્વેષના હેતુ કહે છે. જે મનેહર–અમને હરસ્પર્શીમાં સમાનરાગ-દ્વેષ વગરના છે, તે વીતરાગ કહેવાય છે. સ્પર્શોની કાયા ગ્રાહક અને કાયાથી સ્પર્શ ગ્રાહ્ય છે એમ કહે છે. મનેહર સ્પર્શ સહિત ક્રાય રાગના અને અમનહર સ્પર્શ સહિતકાય દ્વેષના હેતુ છે–એમ કહેવાય છે. જે આત્મા મનેહર સ્પર્શીમાં રાગાતુર બની તીવ્ર આસક્તિ કરે છે, તે અકાળે વિનાશને પામે છે, જેમ ઠંડા જળમાં નિમગ્ન થયેલ જંગલી પાડો.