________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩ર
૩૨૫ અર્થમનના ભાવને (અભિપ્રાયને-મરણ વગેરેના વિષયને ગ્રાહ્ય તરીકે કહે છે. તે મનેહર રૂપદિ વિષયવાળા ભાવને રાગને અને અમનોહર રૂપાદિવિષયવાળા ભાવને દ્વેષને હેતુ કહે છે. જે મને હર–અમને હર વિષયવાળા અભિપ્રાયમાં રાગ-દ્વેષ વગરના છે, તે વિતરાગ કહેવાય છે. ભાવને મન ગ્રાહક અને મનથી ભાવ ગ્રાહ્ય છે–એમ કહે છે. મનોહર રૂપાદિ વિષયભાવ સહિત મન રાગને અને અમને હર રૂપાદિ વિષયભાવ સહિત મન દ્વેષનો હેતુ છે–એમ કહે છે. જેમ કે કામાતુર મદન્મત્ત હાથી, નજીક રહેલી હાથણુને જોઈ, તેના સંગમમાં ઉત્સુક બનેલે, હાથણ જે માર્ગે જાય છે. તેની પાછળ દેડતે રાજા વગેરેથી પકડાય છે. ત્યારબાદ તે હાથી યુદ્ધ આદિમાં જેમ વિનાશને પામે છે, તેમ જે મનેહર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર આસકિત કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમને હર રૂપાદિ વિષયભાવમાં તીવ્ર છેષ કરે છે, તે તત્કાળ દુઃખને પામે છે. પિતાના અમનેહરરૂપદિ વિષયભાવમાં તીવ્ર ઠેષ રૂપી દેષથી પોતે જતુ અપરાધી બને છે, પણ અમનહર વિષય રૂ૫ ભાવ તેને અપરાધી બનાવતું નથી. મનહર ભાવવિષય વસ્તુમાં એકાન્ત રાગી બનેલે અને અમનેહર ભાવવિષય વસ્તુમાં “કયાં આહમણાં મારી સ્મૃતિ માર્ગમાં આ ?” વગેરે રૂપ પ્રદ્વેષને કરે છે, તે બાલમઢ દુઃખના સમુદાયને પામે છે, પરંતુ રાગ વગરને મુનિ તે દુખસમૂહથી પાસે નથી. રૂપાદિ વિષય અભિપ્રાયને અનુકૂળ ઈચ્છાને વિવશ બનેલે અથવા અભીષ્ટના અજન અને અનિષ્ટના વિધ્વંસ વિષયભાવને અનુકૂળ ઈચ્છાને પરવશ બને, “મારે