________________
૧૦
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ સહિત ધ્રાણુ દ્વેષ ધૃતુ છે-એમ કહે છે, જે મનેાહર–અમને હર ગાંધવાળી વસ્તુઓમાં રાગાતુર તીવ્ર આસકિત કરે છે, તે અકાળે વિનાશને પામે છે. જેમ કે-નાગદમની આદિ ઓષધીઓના ગંધમાં આસકત બનેલા નાગ, ખીલમાંથી નીકળતે ગારૂડિક વગેરેને પરવશ બની દુઃખને અનુભવે છે, તેમ અહી' મને તુર ગંધમાં રાગાતુર મનુષ્ય વિનાશને પામે છે. જે અમનેહર ગંધમાં તીવ્ર દ્વેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. તે પેાતાનાદુઈન્તઅમનેાહરગંધના દ્વેષરૂપ દ્વેષથી પ્રાણીઅપરાધી અને છે, પરંતુ અમનેાહર ગધ તેને કાંઇ અપરાધી બનાવતું નથી મુખ્ય તે પેાતાના જ દ્વેષ કારણ છે. રૂચિરગંધમાં એકાન્તેરાગી અનેવે અમનાહર ગંધમાં પ્રદ્વેષ કરે છે. તે ખાલમૂઢ દુઃખ સમુદાયને પામે છે. પણ વૈરાગી મુનિ તે દુઃખસમુદાયથી લેપાતે નથી. મનેાહર ગંધની પાછળ રહેલી આશાના પરવશ છત્ર, અનેકવિધ ઉપાયાથી અનેક જાતિના ત્રણ-સ્થાવર જીવાની હિં’સા કરે છે. રાગાન્ધ-સ્ત્રાર્થાંન્ધ ખાલમૂઢ ખીજા જીવાનેદુ:ખો બનાવેછે. મનોહર ગધના અનુરાગથી અને તે ગંધવાળીવસ્તુની મૂર્છાથી,તે વસ્તુઓના ઉપાર્જનમાં, રક્ષણુમાં,સ્વ-પર કાર્યોમાં જોડવામાં, વિનાશમાં અને વિયેાગમાં સુખ કયાંથી હોય ? વળી સભેાગકાળમાં પણ તૃપ્તિની પ્રાપ્તિ નહિ થવાર્થી સુખ કાંર્થી હાય ? મનેાહર ગંધ અને તેની વસ્તુઓમાં સામાન્યી આકિતવાળો બની, પછીથી અત્યંત ગાઢ આસકિતવાળા અને સતેષ પામતા નથી. તે લેાભાવિષ્ટ અસ તાષ નામના દોષથી દુઃખી બની પાકી મનેાહર ગંધવાળી વસ્તુની ચારી કરેછે. (૪૮ થી ૧૫-૧૨૬૮ થી ૧૨૭૫)