________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨ रसे अतृप्तश्च परिग्रहे च,
सकोपसक्तो न उपैति तुष्टिम् । अतुष्टिदोषेण दुःखी परस्य, . - માવટ બારે અન્ ૬૮
| અષ્ટમાગુઢવાણ I અર્થ-જિન્દ્રિયથી રસ ગ્રાહ્ય છે–એમ કહે છે. મનહર રસને રાગહેતુ અને અમનહર રસને દ્વેષહેતુ કહે છે. તે મનેહર-અમનોહર રસમાં સમાન રાગ-દ્વેષરહિત વીતરાગ કહેવાય છે. રસની જિન્દ્રિય ગ્રાહક અને જીભથી રસ ગ્રાહ્ય છે એમ કહે છે. મનોહર રસ સહિત જીભ રાગને હેતુ અને. અમનોહર રસ સહિત જીભ દ્વેષહેતુ છે. જેમાં માંસભક્ષણમાં આસકત મત્સ્ય, માછલાં પકડવાના આંકડા, કે જેના અંતે સ્થાપિત માંસવાળા લેઢાના ખીલાથી ચીરાયેલી કાયાવાળે. બને છે, તેમ જે રમાં તીવ્ર આસક્તિ કરે છે, તે રાગાતુર અકાળે વિનાશને પામે છે. જે અમનોહર રસમાં તીવ્ર શ્રેષને કરે છે, તે તત્કાલ દુઃખને પામે છે. પિતાના દુન્ત અમનહર રસગત દ્વેષ નામના દેષથી પોતે પ્રાણીઅપરાધી બને છે, પરંતુ કાંઈ તેને રસ અપરાધી બનાવતું નથી. જે મનહર રસમાં એકાન્તરાગી અમનહર રસમાં પ્રષિને કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે, પણ રાગ વગરને મુનિ તે દુઃખસમૂહથી પાસે નથી. મધુર રસની અને આશાની પાછળ તણાયેલ છવ, ભક્ષાપગી હરણ, પશુ, મીન, પંખી વગેરેને તથા કંદમૂલ-ફળ આદિને હણે છે, અનેક પ્રકારના ઉપાયથી વિવિધ જાતિના બસ-સ્થાવર જેને હણે,