________________
૩૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -મીજો ભાગ,
एवमेव गंधे गतः प्रद्वेषं,
પતિ
प्र. द्वेष्टचित्तश्च चिनोति कर्म,
દુ:લીવવવા
।
यत् तस्य पुनः भवेत् दुःखं विपाके || ५९ ||
गंधे विरक्तः मनुजो विशोकः .
न लिप्यते भवमन्येऽपि
एतेन दुःखौत्रपरम्परया ।
सन्जलेनेव पुष्करिणीपलाशम् ॥६०॥ ॥ પશ્ચમિ જીમ્ ॥
અથ-તૃષ્ણાથી ઘેરાયેલે ચાર, મનોહર ગધ અને ગ ધવાળી વસ્તુએમાં અતૃપ્ત બનેલે, લાભના દોષથી માયાપૂર્ણાંક અસત્ય બોલે છે. ત્યાં પણ અસત્ય ખોલવા છતાં તે દુઃખથી છૂટતા નથી. અસત્યભાષણ પહેલાં ચિન્તા, પછીથી પશ્ચાત્તાપી અને પ્રયાગકાળમાં ક્ષોભથી દુ:ખો દુરત પ્રાણી અને છે. આ પ્રમાણે ચારી કરતા, મનેાહર ગંધ કે ગંધવાળી વસ્તુમાં અતૃપ્ત બનેલા દુઃખી-અનાથ બને છે. આ મુજબ મનેાહર ગધાનુરાગી મનુષ્યને કયાંથી કેઈ પણ જાતનું સુખ ઢાય? જેના ઉપાનમાં પણ દુઃખહેાય, તે દુઃખજન્યવસ્તુના ઉપભોગમાં પણ ક્લેશકારી દુઃખ જ હાય. આ પ્રમાણે અ મનહર ગધમાં દ્વેષને કરનારા દુ:ખસમૂહની પરપરાને પામે છે. ચિત્તમાં પ્રદ્વેષ ધારણ કરનારા તે અશુભ કમ ભેશુ' કરે છે. તે તેના અનુભવકાળમાં અહી' કે ભવાન્તરમાં ફરી ફરી દુ:ખને અનુભવે છે. મનેાહર ગંધમાં રાગ વગરના મનુષ્ય, શાક વગરને ખની, આ પૂર્વોકત દુઃખસમૂહની પર પરાથી