________________
શ્રી પ્રમાદસ્થાનાધ્યયન-૩૨
૩૦૭ નથી. અસત્યભાષણ પહેલાં ચિંતાથી, પાછળથી પશ્ચાત્તાપથી અને પ્રવેગકાળમાં ક્ષેભથી દુઃખી હોતે દુરંત પ્રાણું બને છે. આ પ્રમાણે ચેરી કરતે, શબ્દમાં અતૃપ્ત બનેલે અનાથદુઃખી બને છે. શબ્દાનુરાગી મનુષ્યને એ પ્રમાણે કદાચિત્ કોઈ પણ જાતનું સુખ કયાંથી હોય ? મને હર શબ્દવાળી વસ્તુ રૂપ ઉપભેગની ઉત્પત્તિમાં દુઃખ છે, તે ઉપભેગના ભોગમાં સુખ કયાંથી હોય ? યાને દુખ જ હોય છે. આ પ્રમાણે અમને હર શબ્દમાં શ્રેષને કરનારે દુઃખના સમૂહની પરંપરાને પામે છે. ચિત્તમાં દ્વેષ ધારણ કરનાર અશુભ કર્મ ભેગું કરે છે, કે જે કર્મ અનુભવકાળમાં અહીં અને પરલેકમાં દુઃખી કરે છે. મનહર શબ્દમાં રાગ વગરને મનુષ્ય, શેક વગરને બની આ પૂર્વોક્ત દુખસમૂહની પરંપરાથી સંસારમધ્યમાં રહેવા છતાં પાતે નથી. જેમ જલમધ્યમાં રહેવા છતાં કમલદલ જલથી લેવાતું નથી, તેમ અહીં સમજવું. (૪૧ થી ૪૭–૧૨૬૧ થી ૧૨૬૭) घाणस्त गंधं गहणं वयंति, रागहेडं तु मणुण्णमाहु । तं दोसहेडं अमणुण्णमाहु, समो उ जो तेसु वीअरागो ॥४८ गंधस्स घाणं गहणं वयंति, घाणस्स गंधं गहणं वयंति । तं रागहेउं तु मणुण्णमाहु, दोसस्स हेउं अमणुण्णमाहु ॥४९॥॥ गंधेसु जो गिद्धिमुवेइतिव्वं, अकालिअंपावइ से विणास । रागाउरे ओसहिग्धगिद्धि, सप्पे बिलामो विव निक्खमंते ॥५०॥ जे आवि दोसं समुवेइ तिव्वं,तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुईत दोसेण सरण जंतु, न किंचि गंधं अवरज्झइ से ॥५१॥