________________
૨૦૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -બીજો ભાગ
यथा च किम्पाकफलानि मनोरमाणि,
रसेण वर्णेन भुज्यमानानि ।
तानि क्षोदयन्ति जीवितं,
पच्यमानान्येतदुपमाः कामगुणा विपाके ॥२०॥
ये इन्द्रियार्णा विषया मनोज्ञा:,
न तेषु भावं निसृजेत्कदाचित् ।
नैवमनोज्ञेषु मनोऽपि
कुर्यात्समाधिकामः श्रमणस्तपस्वी ॥२१॥ // ઋતુર્ભિઃ લ્હાવમ્ I
અથ−આ પૂર્ણાંકત ઔ વિષયના સબધાને અતિક્રમી, દ્રવ્ય વગેરેના સંબધા સુખપૂવ ક ઉલ્લ’ઘી શકાય છે. જેમ કે સ્વયંભૂરમણુ રૂપ મહાસાગર તરી ગયા ખાટ્ટુ ગંગા સમાન નદી સુખપૂર્વક તરી શકાય છે, તેમ અહી સમજવું. અર્થાત્ ઓના સંબધ છૂટો તે બીજા સબધા છૂટતાં વાર લાગતી નથી. ધ્રુવ સહિત સકલ લેાકનું માનસિક-કાયિક જે કાંઈ દુઃખ છે, તે દુ:ખ માત્ર કામભોગની–વિષયની નિર'તર આસક્તિથી પેદા થાય છે. તે સકલ દુઃખ માત્રના અંતને કામાસક્તિ વગરના-વીતરાગ આત્મા પામે છે. જેમ વણુ -રસ-ગ ંધસ્પર્શીથી મનાતુર એવાં કપાક વૃક્ષનાં ફળે ભેજન સમયે સુખ આપે છે પરતુ પરિણામે પ્રાણુ ખલાસ કરે છે, તેમ દેખાવમાં મનાતુર આ કામલેગ-વિષયે પ્રારભમાં ભાગવેલા સુખ રૂપ લાગે છે પરંતુ પરિણામે દુઃખદ જન્મ-મરણ આપે છે. જે ઇન્દ્રિયના મનેાહર વિષયે છે, તેમાં ઇન્દ્રિયા પ્રવર્તોવવા માટે કદાચિત્ રાગભાવવાળુ મન કરે ! તથા જે ઇન્દ્રિયાના