________________
શ્રી ઉત્તરાધ્યયન સત્ર સાથ–બીજો ભાગ
शब्दानुगाशानुगतश्च जीवः,
चराचरान् हिनस्ति अनेकरूपान् । चित्रौस्तान् परितापयति बाला,
पीडयति आत्मार्थगुरुः क्लिष्टः ॥४०॥
| | ત્રિમિવિષમ્ | અર્થ –જે અમને હર શબ્દમાં તીવ્ર ઠેષ કરે છે, તે તક્ષણ દુઃખને પામે છે. પિતાના દુર્દાન્ત દ્વેષ નામના દેષથી જીવ અપરાધી બને છે, પરંતુ વાસ્તવિક રીતે શબ્દ કે પણ જાતને અપરાધને હેતુ નથી. મને હર શબ્દમાં એકાન્ત રાગી બનેલે અમનહર શબ્દમાં જે વેષ કરે છે, તે બાલમૂઢ દુઃખના સમુદાયને પામે છે. રાગ વગરને મુનિ તે દુઃખના સમુહથી પાસે નથી. મને હર શબ્દ પાછળની આશા પાછળ પડેલે જીવ, અનેક પ્રકારના ઉપાથી અનેક જાતિના બસ-સ્થાવર જીવેની હિંસા કરે છે અને સ્વાર્થી–રાગાધ તે બાલવ બીજા ને દુઃખ આપે છે. (૩૮ થી ૪૦ -૧૨૫૮ થી ૧૨૬૦) सहाणुवाए ण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे। वए विओगे अकहिं सुहं से, संभोगकाले अ अतित्तिलाभे॥४१॥ सद्दे अतित्ते अ अपरिग्गहे अ,सत्तोपसत्तो न उवेइ तुहि । अतुहिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥४२॥ तण्हाभिभूअस्स अरत्तहारिणो, सहे अतित्तस्स परिंग्गहे अ। मायामुसं वइदइ लोभदौसा,तत्थावि दुक्खा न विमुच्चई से॥४३॥