________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે -શ્રીજો ભાગ
સ્ટે
यश्चापि द्वेषं समुपैति तीव्र, तस्मिन्क्षणे स तु उपैति दुःखम् ।
दुर्दान्त द्वेषेण स्वकेन जन्तुः,
न किञ्चिद्रूपमपराध्यति तस्य ॥ २५ ॥ // ચતુર્મિ ટાપમ્ ॥
અથ-આંખથી રૂપ ગ્રહણયેાગ્ય મને છે અને તે મનેહર રૂપ રાગના હેતુ તથા અમનેાહર રૂપ દ્વેષના હેતુ બને છે– એમ કહેવાય છે. જે મનેાહર અને અમનહર રૂપમાં રાગદ્વેષ વગરના છે, તે વીતરાગ-વીતદ્વેષ કહેવાય છે. અર્થાત્ જો તે બન્નેમાં આંખ ન પ્રવર્તાવે અને કદાચ પ્રવૃત્તિ થાય, તે સમતાનું અવલખન કરે! આંખરૂપને ગ્રહણ કરે છે અર્થાત્ ગ્રાહક છે. આંખથી રૂપ ગ્રહણ કરાય છે અર્થાત્ રૂપ ગ્રાહ્ય છે. આ બંનેના પરસ્પર ગ્રાહ્ય-ગ્રાહક સખંધ છે. રૂપની માફક રાગ-દ્વેષનું કારણ ચક્ષુ છે, તેથી મનેહર રૂપ ગ્રાહક ચક્ષુરાગના હેતુ અને અમનેહર રૂપ ગ્રાહક ચક્ષુ દ્વેષના હેતુ છે, માટે ચક્ષુનાનિગ્રહ વ્યાજખી છે. જેમ પત`ગીયુ' અતિ સ્નિગ્ધ દીપશિખાના દર્શનમાં લંપટ ખની મૃત્યુને પામે છે, તેમ જે રાગાતુર બનેલે આત્મા મનેહર રૂપમાં તીવ્ર સક્તિ રૂપ રાગને કરે છે તે અકાળે વિનાશને પામે છે. જે અમનેહર રૂપમાં તીવ્ર દ્વેષને કરે છે, તે આત્મા તે જ ક્ષણે મનસ તાપ આદિ રૂપ દુઃખને પામે છે. પેાતાના દુર્રાન્ત ચક્ષુના દ્વેષથી જં તુ અપરાધી બને છે, પરન્તુ તેજ તુને થાડુ' પણુ રૂપ અપરાધી મનાવતું નથી. (૨૨ થી ૨૫-૧૨૪૨ થી ૧૨૪૫)