________________
૨૦૧૨
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
મહાવ્રત અને સમિતિઓમાં સમ્યક્ પાલન, પાંચ વિષયેામાં રાગદ્વેષના ત્યાગ રૂપ માધ્યસ્થ્યપણુ અને પાંચ ક્રિયાઓમાં તેઓને પરિહાર દ્વારા જે પ્રયત્ન કરે છે, તે સાધુ સ'સારચક્રમાં રહેતા નથી.
કૃષ્ણ વગેરે છ વૈશ્યાએમાં અશુભના નિધ અને શુભના ઉત્પાદન રૂપે, પૃથ્વી વગેરે છ જીવનિકાર્યમાં તેઓને રક્ષા કરવા રૂપે અને પૂર્વોક્ત આહારના છ કારણેામાં અનુરાધ કરવા રૂપેજે મુનિ પ્રયત્ન કરે છે, તે સ’સારચક્રમાં રહેતે નથી.
આડારગ્રહણવિષયાભિગ્રડ રૂપ પૂર્વોક્ત સમ્રુદ્ધ વગેરે સાત પિ ́ડાવગ્રહુ પ્રતિમાઓમાં પાલન રૂપે અને ઇહલેાક ભયાદિ સાત ભયમાં નિર્હ કરવા રૂપે જે મુનિ પ્રયત્ન કરે છે, તે સ'સારચક્રમાં રહેતા નથી.
જાતિમદ આદિ આઠ મટ્ઠામાં પરિહાર રૂપે, વસતિ વગેરે નવ બ્રહ્મચય'ની ગુપ્તિમાં પાલન રૂપે અને ક્ષમાદિ દવિધ સાધુધમ માં પાલન રૂપે જે સાધુ પ્રયત્ન કરે છે, તે સ'સાર સર્કલમાં રહેતા નથી. ૨ થી ૧૦-૧૨૦૧ થી ૧૨૦૯)
उवासगाणं पडिमा भिक्खूर्ण पडिमा अ । जे भिक्खू जयइ निच्च, से न अच्छइ मंडले ॥ ११ ॥
उपासकार्ना प्रतिमासु, भिक्षूर्णा प्रतिमासु च । यो भिक्षुर्यतते नित्यं स नास्ते मण्डले ॥ ११ ॥
"
અથ –શ્રાવકાની અભિગ્રવિશેષ રૂપ, દન વગેરે અગીયાર પ્રતિમામાં યથાર્થ જાણી ઉપદેશદાન રૂપે, સાધુઓની