________________
શ્રી ચરણવિધિ-અધ્યયન–૩૧
इइ एएसु ठाणेसु, जो भिक्खू जयई सया। खिप्पं से सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए तिमि ॥२१॥
इत्येतेषू स्थानेषु, यो भिक्षुर्यतते सदा । क्षिप्रं स सर्वसंसाराद्विप्रमुच्यते पण्डितः इति ब्रवीमि ॥२१॥
અર્થ-આ પ્રમાણે પૂર્વોક્ત સ્થાનમાં જે મુનિ હંમેશા પ્રયત્ન કરે છે, તે પંડિત આત્મા જલદીથી સઘળા સંસારમાંથી મુક્ત બની જાય છે. આ પ્રમાણે હે જંબૂ! હું કહુ છું. (૨૧-૧૨૨૦)
એકત્રીશમું શ્રી ચરણવિધિ-અધ્યયન સંપૂર્ણ