________________
શ્રી ચરણાવિધિ-અધ્યયન-૩૧
૨૭૧ पिण्डावग्रहप्रतिमासु, भयस्थानेषु सप्तसु । यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥९॥ मदेषु ब्रह्मगुप्तिषु, भिक्षुधर्मे दशविधे । यो भिक्षुर्यतते नित्य, स नास्ते मण्डले ॥१०॥
અર્થ–એક બાજુથી વિરતિ કરે, એક બાજુથી પ્રવૃત્તિ કરે અર્થાત્ હિંસાદિ રૂપ અસંયમથી નિવૃત્તિ કરે અને સંયમમાં પ્રવૃત્તિ કરે.
જે સાધુ જ્ઞાનાવરણીયાદિ પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર, પાપપ્રકૃતિ રૂપ હે રાગ-દ્વેષ રૂપ પાપને તિરસ્કાર કરે છે, તે મુનિ સંસાર રૂપ મંડલમાં રહેતું નથી.'
ચારિત્રના સર્વસ્વનું અપહરણ કરનાર મન-વચન-કાયાના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડને, દ્ધિ-રસ-સાતગૌરવરૂપ ત્રણ ગૌરવને અને માયા-નિદાન-મિથ્યાત્વશલ્યરૂપત્રણ શવ્યાને જે ભિક્ષુ છેડે છે, તે સંસાર રૂ૫ મંડલમાં રહેતો નથી.
જે સાધુ હંમેશાં દેવ-તિયથ–મનુષ્યકત ઉપસર્ગોને સહન કરે છે, તે સંસાર રૂપ મંડલમાં રહેતું નથી.
જે મુનિ, ચાર વિકથા, ચાર કષાયે, ચાર સંજ્ઞાઓ અને અત્ત-રૌદ્રધ્યાન બે અશુભ ધ્યાનેને છેડે છે, તે સંસાર રૂપ મંડલમાં રહેતું નથી.
જે સાધુ હંમેશાં પ્રાણાતિપાતવિરમણ વગેરે પાંચ મહાવતેમાં, શબ્દાદિ પાંચ વિષયમાં, ઈ વગેરે પાંચ સમિતિઓમાં અને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓમાં અર્થાત્