________________
ર૭૪
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથે બીજો ભાગ
સખ્ત દંડ કરવા રૂપ કિયા. (૧૧) “માથાકિયા—માયાથી બીજાઓની હિંસા વગેરે ક્રિયા. (૧૨) ભકિયા—લેભથી બીજાઓની હિંસા આદિ કરવા રૂપ ક્રિયા. (૧૩. “ઐયપથિકી જે વળી નિરંતર અપ્રમત્ત ભગવાન વીતરાગ વેગીન્દ્રનેગથી થતી ક્રિયા.
આ ૧૩ ક્રિયાઓમાં પરિહાર કરવા દ્વારા તથા ૧૪ જના સમુદાયમાં અર્થાત્ સૂક્ષમ અને બાદર રૂપે બે પ્રકારના એકેન્દ્રિ, વિકસેન્દ્રિય તથા સંજ્ઞા અને અસંજ્ઞી-એમ બે પ્રકારના પંચેન્દ્રિયે મળી કુલ સાત પ્રકારના જેના પ્રત્યેકના પર્યાપ્તા અને અપર્યાપ્ત મળી ચૌદ ભૂતગ્રામમાં રક્ષણ કરવા દ્વારા, ૧૫ પરમાધામીએમાં અર્થાત્ અંબ, અંબરીષ, રામ શબલ, રૌદ્ર, ઉપરૌદ્ર, કાલ, મહાકાલ અસિપત્ર, ધનુષ્ય, કુંભ, વાયુકા, વૈતરણી, ખરવર અને મહાષા (સ્વ-સ્વ નામ પ્રમાણે નારકને ઘણું દુઃખ આપે છે.) સમ્યગૂજ્ઞાન દ્વારા જે સાધુ પ્રયત્ન કરે છે, તે સંસારચકમાં રહેતું નથી. (૧૨-૧૨૧૧)
गाहासोलसएहि, तहा अस्संजमम्मि य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मैडले ॥१३॥
થોઢશાનિ, તથાસંમે રા यो भिक्षुर्यतते नित्यं, स नास्ते मण्डले ॥१३॥
અ–જેમાં ગાથા નામનું સેલમું અધ્યયન છે, તે શ્રી સૂયગડાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધના સેલ અધ્યયનમાં, અર્થાત્ સમય, વૈતાલીય, ઉપસર્ગ પરિક્ષા, સ્ત્રી પરજ્ઞા, નરકવિભક્તિ, વીરતવ, કુશલપરિભાષા, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમ